WhatsApp Video Messages : વોટ્સએપમાં ઈન્સ્ટન્ટ વિડીયો મેસેજનું નવું ફીચર્સ એડ કરવામાં આવ્યું

WhatsApp Video Messages

WhatsApp Video Messages : વોટ્સએપમાં મેટાએ એડ કર્યું ઈન્સ્ટન્ટ વિડીયો મેસેજનું નવું ફીચર્સ, આવતા અઠવાડિયામાં તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થઇ શકે છે આ ફીચર્સ. WhatsApp Video Messages હાલમાં સૌથી વધુ વપરાતું સોસીયલ મીડિયા એટલે વોટ્સએપ એપ છે, જે સમયાન્તરે તેના યુઝર્સને કાઈક ને કાઈક નવા ફીચર્સ આપતું રહે છે, આ વખતે પણ વોટ્સએપમાં મેટાએ એડ … Read more