સુરત ભરતી 2023 : સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, 30 ઓક્ટોબર સુધી કરી શકાશે અરજી

સુરત ભરતી 2023

સુરત ભરતી 2023 : આઈ.ટી.આઈ., 12 પાસ તેમજ બી.કોમ ઉમેદવાર માટે સુરત મહાનગરપાલિકામાં આવી બમ્પર ભરતી. વિવિધ ટ્રેડોમાં 1000 જેટલા એપ્રેન્ટિસ ભરતી 2023 જાહેર. સુરત ભરતી 2023 Surat Municipal Corporation 2023, SMC bharti 2023, notification : સુરત મહાનગરપાલિકામાં ધી એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ વિવિધ ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતા 1000 જેટલા એપ્રેન્ટિસોને તાલીમ આપવવા હેતુથી ભરતી … Read more