સુમુલ ડેરી ભરતી 2023 : સુમુલ ડેરીમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર, 28 ઓગસ્ટ સુધી કરી શકશો અરજી

સુમુલ ડેરી ભરતી 2023

સુમુલ ડેરી ભરતી 2023 : સુમુલ ડેરી સંચાલિત સુરત, નવીપારડી ડેરી, ફૂડફેકટરી ચલથાણ, બાજીપુરા કેટલ ફીડ તેમજ રાજ્ય બહાર ચાલતા પ્લાન્ટ માટે કામ કરી શકે તેવા યોગ્ય લાયકાત ધરાવતા નીચે જણાવેલ કેટેગરી મુજબ માણસો જોઈએ છે. સુમુલ ડેરી ભરતી 2023 સુમુલ ડેરી દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ફોર્મ ભરાવાની … Read more