Google Doodle On Shridevi Birthday : ગૂગલે સ્વર્ગસ્થ બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીને તેમના 60મા જન્મદિવસે ડૂડલ દ્વારા શ્રદ્ધાંજલિ આપી

Google Doodle On Shridevi Birthday

Google Doodle On Shridevi Birthday : બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી શ્રીદેવીને તેમના 60માં જન્મદિવસ પર ગૂગલે ડૂડલ દ્વારા શ્રદ્ધાંજલિ આપી. Google Doodle On Shridevi Birthday આજે બોલીવુડની સુપરસ્ટાર શ્રીદેવીનો 60મો જન્મદિવસ છે. જેમણે પોતાના અભિનયથી બોલીવુડ ઇન્દસ્ત્રીઝ્માં રાજ કર્યું હતું, તેવા શ્રીદેવીજીને પોતાના જન્મદિવસે ગુગલે ખાસ અંદાજમાં સુભેચ્છા પાઠવી હતી. ગુગલે આજના દિવસે હોમ સ્ક્રીન પર … Read more