રાણકી વાવનો અદ્ભુત વિડીયો: પાટણની રાણકી વાવનો આ અદ્ભુત વિડીયો જોઇને તમે ઝૂમી ઉઠશો

રાણકી વાવનો અદ્ભુત વિડીયો

રાણકી વાવનો અદ્ભુત વિડીયો: (Rani Ki Vav) રાણકી વાવ ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં આવેલી છે. પાટણમાં બનેલી ‘રાની કી વાવ’ જોઈને તમે દુનિયાની સાત અજાયબીઓ ભૂલી જશો. આ વાવ એટલી સુંદર રીતે બનાવવામાં આવી છે કે તેની કારીગરી જોઈને તમે સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ જશો. રાણકી વાવનો અદ્ભુત વિડીયો રાણકી વાવ સરસ્વતી નદીના કિનારે આવેલી છે. … Read more