થાઈલેન્ડ વિઝા ફ્રી : ભારતીયો માટે થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહી

થાઈલેન્ડ વિઝા ફ્રી

ભારતીયો માટે આ દિવાળી પર ખુશીના સમાચાર આવી રહ્યા છે, ભારતીયોને થાઈલેન્ડ (Thailand) જવા માટે વિઝાની જરૂર નહિ પડે. થાઈલેન્ડ વિઝા ફ્રી સરકાર તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારતીયો માટે થાઈલેન્ડ વિઝા ફ્રી Thailand Tour: હવે ભારતથી થાઈલેન્ડ ફરવા જતા ટુરિસ્ટ માટે એક ખુશ ખબર છે. ભારતથી થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહિ પડે. … Read more