બોટાદને દાઢે લાગ્યું : બોટાદના દુકાનદારે શરુ કરી ફ્રીમાં સમોસાની પ્રસાદી

બોટાદને દાઢે લાગ્યું

બોટાદને દાઢે લાગ્યું : ગણપતિ બાપા પર અતુટ શ્રદ્ધા રાખનાર બોટાદમાં સુરેન્દ્રનગરના પ્રખ્યાત સમોસા નામની દુકાનમાં દર મહિનાની ચોથના દિવસે ફ્રીમાં સમોસાનું વિતરણ કરવામાં આવે છે. ફ્રીમાં સમોસાની પ્રસાદી બોટાદ શહેરના એક ફરસાણનો વેપારી દર મહિનાની ચોથના દિવસે હજારો સમોસાનું પ્રસાદ તરીકે ફ્રીમાં વિતરણ કરે છે. પહેલા અહી એક હજાર સમોસાનું વિતરણ થતું હાલ અત્યારે … Read more