ગુજરાત બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 : ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 જાહેર

ગુજરાત બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024

ગુજરાત બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા 2024 કાર્યક્રમ જાહેર. ગુજરાત બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ 10 (SSC), સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય … Read more