તેજ વાવાઝોડું : Cyclone Tej Alert અરબસાગરમાં આકાર પામતું ‘તેજ’વાવાઝોડું

તેજ વાવાઝોડું

તેજ વાવાઝોડું : Cyclone Tej Alert ‘અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. જે આગામી 21મી ઓક્ટોબરે સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.’ તેજ વાવાઝોડું અરબસાગરમાં આકાર પામતું તેજ વાવાઝોડું, 24 કલાકમાં લો પ્રેશર સર્જાશે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. હવામાન વિભાગે વાવાઝોડા અંગે અત્યાર સુધીની સૌથી મોટી અપડેટ આપી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આ … Read more

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો