LIC જીવન કિરણ પોલિસી : LIC લોન્ચ કરી નવી પોલિસી, સુરક્ષાની સાથે મેચ્યોરિટી પર મળશે પૂરી પ્રીમિયમની રકમ

LIC જીવન કિરણ પોલિસી

LIC જીવન કિરણ પોલિસી : લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જીવન કિરણ પોલિસી 27 જુલાઈ 2023ના રોજ લોન્ચ કરવામાં આવી છે. LIC જીવન કિરણ પોલિસી જીવન કિરણ પોલિસી : લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા આ નવી ઈન્શ્યોરન્સ પોલિસીની જાહેરાત કરી છે. પોલસીની મુદ્દત દરમિયાન બીમાર વ્યક્તિની મોતની સ્થિતિમાં પરિવારને … Read more