જમીનના જુના રેકોર્ડ : હવે તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘેર બેઠા

જમીનના જુના રેકોર્ડ

જમીનના જુના રેકોર્ડ : તમારી જમીનના 7/12 અને 8-અ ના વર્ષો જુના રેકોર્ડના દાખલા હવે ઘરે બેઠા ઓનલાઇન તમારા મોબાઈલ દ્વારા મેળવી શકશો. ગુજરાત સરકારના Revenue Department દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને હવે ઓનલાઈન સેવા ચાલુ કરેલ છે. જમીનના જુના રેકોર્ડ Gujarat E Dhara તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમને ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ સિસ્ટમને … Read more