ચા ના પ્રકારો : જાણો ચા પીવાના ફાયદાઓ

ચા ના પ્રકારો

ચા ના પ્રકારો : આમ તો ચા નો ઈતિહાસ 5000 વર્ષ જુનો છે, સફેદ ચા, યલો ટી, બ્લેક ટી, બ્લુ ટી, લાલ ચા, કાશ્મીરી ગુલાબી ચા, ઈરાની ચા, ઓલોંગ ચા વિગેરે ચાના પ્રકારો છે. વરસાદની મોજ હોય કે કોઈ દુઃખ ને દુર કરવાનું હોય ચા એ સમયમાં દવા બનીને કામ કરે છે. ચા ના પ્રકારો … Read more