GSRTC : ગુજરાત ST બસના ભાડામાં વધારો, જાણો નવા ભાવ

ગુજરાત ST બસના ભાડામાં વધારો

GSRTC : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરિકો માટે ગુજરાત ST બસના ભાડામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જાણો હવે નવા ભાવ. ગુજરાત ST બસના ભાડામાં વધારો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોની સવલત માટે સતત પ્રયત્નશીલ અને ચિંતિત છે. ગુજરાત સરકારશ્રી દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા … Read more