ઓસ્ટ્રેલિયા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, વિઝા માટે આ સ્કોર સબમિટ કરવા પડશે

ઓસ્ટ્રેલિયા વિઝા

Australia Visa Rules: ઓસ્ટ્રેલિયા એ વિઝા માટે એક વર્ષ બાદુ જૂનો નિયમ ફરી લાગુ કર્યો છે. ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયન વિઝા અરજીના ભાગ રૂપે આ ટેસ્ટના સ્કોર સબમિટ કરી શકે છે. Australia Visa Rules ઓસ્ટ્રેલિયા ભણવા જવાનું સપનું રાખનાર વિદ્યાર્થીઓ માટે માટે માઠા સમાચાર છે. ઓસ્ટ્રેલિયાએ સ્ટુડન્ટ વિઝાના નિયમો કડક બનાવ્યા છે. હવે ઓસ્ટ્રેલિયાએ વિઝા માટે … Read more