આઇપીઓ માં કમાણીની તક, આગામી સપ્તાહે ખુલશે 3 IPO, ઇશ્યૂ પ્રાઇસ તમામ વિગત જાણો

આઇપીઓ માં કમાણીની તક

IPO Next Week In Share Market: આઇપીઓ શેરબજારમાં કમાણી કરવાનો સરળ રસ્તો છે. આગામી સપ્તાહે સ્ટોક માર્કેટમાં 3 કંપનીના 5800 કરોડ રૂપિયાથી વધુના આઇપીઓ ખૂલી રહ્યા છે, જેમા રોકાણકારોને મોટો નફો મળી શકે છે. IPO Next Week In Share Market: આઇપીઓ શેરબજારમાં કમાણી કરવાની સરળ તક છે. જો તમે આઇપીઓ માર્કેટમાં પૈસા રોકીને કમાણી કરવા … Read more