ICC CWC 2023 : વર્લ્ડકપ 2023 ટ્રોફી અંતરીક્ષમાં લોન્ચ કરવામાં આવી, જોવો અદભુત વિડીયો

ICC CWC 2023

ICC CWC 2023 : ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ ટ્રોફી 2023 અંતરીક્ષમાં લોન્ચ કરવામાં આવી, ICC તેમજ BCCI દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી. ICC CWC 2023 આપ સૌને જણાવી દઈએ કે આ વર્ષે મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2023ની યજમાની ભારત કરવાનું છે, જે અંતર્ગત BCCI દ્વરા ICC CWC 2023 ટ્રોફીનું અનાવરણ અનોખી રીતે કરવામાં આવ્યું છે, … Read more

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો