સુમુલ ડેરી ભરતી 2023 : સુમુલ ડેરીમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર, 28 ઓગસ્ટ સુધી કરી શકશો અરજી

સુમુલ ડેરી ભરતી 2023 : સુમુલ ડેરી સંચાલિત સુરત, નવીપારડી ડેરી, ફૂડફેકટરી ચલથાણ, બાજીપુરા કેટલ ફીડ તેમજ રાજ્ય બહાર ચાલતા પ્લાન્ટ માટે કામ કરી શકે તેવા યોગ્ય લાયકાત ધરાવતા નીચે જણાવેલ કેટેગરી મુજબ માણસો જોઈએ છે.

સુમુલ ડેરી ભરતી 2023

સુમુલ ડેરી દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ફોર્મ ભરાવાની શરૂઆત 18 ઓગસ્ટ 2023 થી થઇ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023 છે. સુમુલ ડેરીમાં વિવિધ પદો પર આવી ભરતી, અરજી કરવા નથી ભરવાની કોઇ ફી, ફટાફટ ભરી દો ફોર્મ.

સંસ્થાનું નામસુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ.
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
શૈક્ષણિક લાયકાતITIથી લઇને એન્જીનિયર, એમબીએ સુધી
વયમર્યાદાવિવિધ પોસ્ટ માટે 35થી 40 વર્ષ વચ્ચે
નોકરીનું સ્થાનસુમુલ ડેરી, સુરત
અરજી કરવાની શરુઆતની તારીખ8-8-2023
અરજી કરવાની છેલ્લી તારીખ28-08-2023
અરજી મોડઓનલાઈન
8-8-2023http://careers.sumul.coop

પોસ્ટ અને શૈક્ષણિક લાયકત:

  • કેમિસ્ટ: M.Sc. – Chemistry, B.Sc. – Chemistry, M.Sc. – Microbiology, B.Sc. – Microbiology.
  • બી.ઈ: B.E. Civil, B.E. Environmental, B.E. Instrumental Programmer, B.E. EC, B.E. Mechenical, B.E. Electrical.
  • ડિપ્લોમા: Diploma Electrical, Diploma Mechenical, Diploma Instrumental and EC.
  • બોઇલર એટેન્ડન્ટ: ફર્સ્ટ ક્લાસ Boiler Attendant
  • આઈટીઆઈ પાસ: Fitter, Wireman, Refrigeration and Air Mechenic
  • દૂધ વિતરણ / એકાઉન્ટ/ સ્ટોર્સ: ગ્રેજ્યુએટ
  • એમ.બી.એ: માર્કેટિંગ / ફાયનાન્સ
  • ફિલ્ડ સુપરવાઈઝર: ગ્રેજ્યુએટ / ડીપ્લોમાં સહકારી ક્ષેત્રમાં

Sumul Dairy Recruitment 2023 : સુમુલ ડેરી ભરતી, કેવી રીતે અરજી કરવી

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @http://careers.sumul.coop/ ની મુલાકાત લેવી જોઈએ.
  • આગળ, જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જન્મ તારીખ, જાતિ વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ડાઉનલોડ કરો અથવા ભાવિ ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ લો.

મહત્વપૂર્ણ લિંક: 

સત્તાવાર વેબસાઈટhttp://careers.sumul.coop/
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
ગુગલ ન્યુઝ પર ફોલો કરોઅહીંથી ફોલો કરો

નોંધ: શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી ફી વગેરેની વિસ્તૃત માહિતી માટે જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.

સુમુલ ડેરી ભરતી 2023
સુમુલ ડેરી ભરતી 2023

સુમુલ ડેરી ભરતી 2023 FAQs:

સુમુલ ડેરી ભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે?

સુમુલ ડેરી ભરતી 2023 છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023 છે.

સુમુલ ડેરી ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે?

સુમુલ ડેરી ની http://careers.sumul.coop/ સત્તાવાર વેબસાઇટ છે?

3 thoughts on “સુમુલ ડેરી ભરતી 2023 : સુમુલ ડેરીમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર, 28 ઓગસ્ટ સુધી કરી શકશો અરજી”

  1. સુમુલ ડેરી માં મારે મારું કરિયર બનાવવું છે

    Reply

Leave a Comment