SSA Gujarat ભરતી 2023 : સર્વ શિક્ષા અભિયાન ભરતી 2023 @ssagujarat.org

SSA Gujarat ભરતી 2023 : સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યમાં કો ઓર્ડીનેટર તેમજ હિસાબનીશ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી.

SSA Gujarat ભરતી 2023

સર્વ શિક્ષા અભિયાન દ્વારા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર, મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર, એડીશનલ જિલ્લા કો-ઓર્ડીનેટર અને હિસાબનીશ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેની ઓનલાઈન અરજી કરવાની તારીખ 14.09.23 થી 23.09.23 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

ઉમેદવારોએ અરજી કરતા પેહલા વેબસાઈટ પર મુકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણુંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ / માર્ગદર્શિકા પેહલા વાંચી લેવી, સ્ટેટ ઓફીસ તથા જિલ્લા પ્રોજેક્ટ ઓફીસ ખાતે રૂબરુ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહિ, તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહિ.

ઉમેદવારોએ પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરુ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક – એક ઝેરોક્સ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

પોસ્ટ વિગત:

  • પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર (સેકન્ડરી એજ્યુકેશન): 14 જગ્યા
  • મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર (કવોલીટી એજયુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનીંગ): 02 જગ્યા
  • મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (ગર્લ્સ એજ્યુકેશન) (ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.): 09 જગ્યા
  • મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (જીલ્લા હિસાબી અધિકારી): 00 જગ્યા
  • મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (એમઆઇએસ): 04 જગ્યા
  • મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર ( અલ્ટરનેટીવ સ્કૂલીંગ એકસેસ, રીટેન્શન એન્ડ વોકેશનલ એજયુકેશન): 01 જગ્યા
  • મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (આઇઇડી કો-ઓર્ડીનેટર): 03 જગ્યા
  • એડીશનલ મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (ગર્લ્સ એજયુકેશન (કેજીબીવી) (ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.): 05 જગ્યા
  • હિસાબનીશ (બિનનિવાસી) (કેજીબીવી બોઈઝ હોસ્ટેલ) (ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.): 14 જગ્યા

શૈક્ષણિક લાયકાત:

ઉમેદવારોએ અરજી કરતા પેહલા વેબસાઈટ પર મુકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણુંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માટે સત્તાવાર જાહેરાત વાંચવી.

SSA Gujarat ભરતી 2023
SSA Gujarat ભરતી 2023

આ પણ ખાસ વાંચો:

VNSGU ભરતી 2023 : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર 2023

RR Kabel IPO GMP : RR કાબેલ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું 13મી સપ્ટેમ્બરે ખુલશે, જાણો સંપૂર્ણ માહિતી

Chandrayaan 3 MahaQuiz : ISRO દ્વારા ચંદ્રયાન 3 મહાક્વિઝ નું આયોજન, જીતો 1 લાખ રૂપિયા સુધીનું ઇનામ

પગાર

  • પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર (સેકન્ડરી એજ્યુકેશન): 20,000
  • મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર (કવોલીટી એજયુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનીંગ): 16,500
  • મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (ગર્લ્સ એજ્યુકેશન) (ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.): 16,500
  • મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (જીલ્લા હિસાબી અધિકારી): 16,500
  • મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (એમઆઇએસ): 16,500
  • મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર ( અલ્ટરનેટીવ સ્કૂલીંગ એકસેસ, રીટેન્શન એન્ડ વોકેશનલ એજયુકેશન): 16,500
  • મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (આઇઇડી કો-ઓર્ડીનેટર): 16,500
  • એડીશનલ મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (ગર્લ્સ એજયુકેશન (કેજીબીવી) (ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.): 13,000
  • હિસાબનીશ (બિનનિવાસી) (કેજીબીવી બોઈઝ હોસ્ટેલ) (ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.): 8,500
સત્તાવાર જાહેરાત

નોંધ: શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી ફી વગેરેની વિસ્તૃત માહિતી માટે જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.

ઓનલાઈન અરજી અહીંથી કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

SSA Gujarat ભરતી 2023 છેલ્લી તારીખ શું છે?

ઓનલાઈન અરજી કરવાની તારીખ 14.09.23 થી 23.09.23 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

SSA Gujarat ભરતી 2023 સત્તાવાર વેબસાઇટ કઈ છે?

સત્તાવાર વેબસાઇટ. http://www.ssagujarat.org છે.

Leave a Comment