સુરત ભરતી 2023 : સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, 30 ઓક્ટોબર સુધી કરી શકાશે અરજી

સુરત ભરતી 2023 : આઈ.ટી.આઈ., 12 પાસ તેમજ બી.કોમ ઉમેદવાર માટે સુરત મહાનગરપાલિકામાં આવી બમ્પર ભરતી. વિવિધ ટ્રેડોમાં 1000 જેટલા એપ્રેન્ટિસ ભરતી 2023 જાહેર.

સુરત ભરતી 2023

Surat Municipal Corporation 2023, SMC bharti 2023, notification : સુરત મહાનગરપાલિકામાં ધી એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ વિવિધ ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતા 1000 જેટલા એપ્રેન્ટિસોને તાલીમ આપવવા હેતુથી ભરતી બહાર પાડી છે.

ધી એપ્રેન્ટીસ એક્ટ – 1961 હેઠળ સુરત મહાનગરપાલિકામાં નીચે જણાવેલ જુદા જુદા ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 23.10.2023 (સમય : સવારે 11:00 કલાક) થ તારીખ 30.10.2023 (સમય રાત્રે 11:00 કલાક) સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે.

આ પણ ખાસ વાંચો:

તેજ વાવાઝોડું : Cyclone Tej Alert અરબસાગરમાં આકાર પામતું ‘તેજ’વાવાઝોડું

લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની સૂચનાઓ તેમજ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની સૂચનાઓ વાંચીને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ વિગત માટે રિક્રુટમેન્ટ વિભાગમાંથી જાણકારી મેળવવી.

SMC Recruitment 2023 : સુરત મહાનગરપાલિકામાં ભરતી, મહત્વની વિગતો

સંસ્થાસુરત મહનગરપાલિકા
જગ્યા1000
પોસ્ટએપ્રેન્ટિસ
લાયકાતવિવિધ ટ્રેડ માટે અલગ અલગ લાયકાત
એપ્રેન્ટિસનો સમયએક વર્ષ
સ્ટાઇપન્ડ₹ 9000 સુધી
અરજીનો પ્રકારઓનલાઇન

SMC Recruitment 2023 : સુરત મહાનગરપાલિકામાં ભરતી, પોસ્ટની વિગત

પોસ્ટખાલી જગ્યા
ઇલેક્ટ્રીશિયન80
ફીટર20
ડ્રાફ્ટસમેન (સીવીલ)20
સર્વેયર20
મીકેનીક (મોટર વ્હીકલ)05
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગ05
મીકેનીક ડીઝલ10
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર150
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ180
મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી)10
એકાઉન્ટ્સ એક્ઝીક્યુટીવ200
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર200
માઇક્રો ફાઇનાન્સ એક્ઝીક્યુટીવ100

SMC Recruitment 2023 : સુરત મહાનગરપાલિકામાં ભરતી, એપ્રેન્ટીસનો સમયગાળો

સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા એપ્રેન્ટીસોની ભરતીના નોટિફિકેશન પ્રમાણે વિવિધ 13 પ્રકારના ટ્રેડમાં એપ્રેન્ટિસનો સમયગાળો એક વર્ષનો રાખવામાં આવ્યો છે.

સુરત ભરતી 2023
સુરત ભરતી 2023

SMC Recruitment 2023 : સુરત મહાનગરપાલિકામાં ભરતી, સ્ટાઇપન્ડ

પોસ્ટસ્ટાઇપન્ડ
ઇલેક્ટ્રીશિયન₹ 8050
ફીટર₹ 8050
ડ્રાફ્ટસમેન (સીવીલ)₹ 8050
સર્વેયર₹ 8050
મીકેનીક (મોટર વ્હીકલ)₹ 8050
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગ₹ 8050
મીકેનીક ડીઝલ₹ 7700
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર₹ 7700
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ₹ 7700
મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી)₹ 9000
એકાઉન્ટ્સ એક્ઝીક્યુટીવ₹ 9000
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર₹ 9000
માઇક્રો ફાઇનાન્સ એક્ઝીક્યુટીવ₹ 9000

SMC Recruitment 2023 : સુરત મહાનગરપાલિકામાં ભરતી, શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
ઇલેક્ટ્રીશિયનI.T.I ટ્રેડ પાસ.
ફીટરI.T.I ટ્રેડ પાસ.
ડ્રાફ્ટસમેન (સીવીલ)I.T.I ટ્રેડ પાસ.
સર્વેયરI.T.I ટ્રેડ પાસ.
મીકેનીક (મોટર વ્હીકલ)I.T.I ટ્રેડ પાસ.
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગI.T.I ટ્રેડ પાસ.
મીકેનીક ડીઝલI.T.I ટ્રેડ પાસ.
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરI.T.I ટ્રેડ પાસ.
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટI.T.I ટ્રેડ પાસ.
મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી)ધો.12 (કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી વિષય સાથે) + Bsc
એકાઉન્ટ્સ એક્ઝીક્યુટીવબી.કોમ (એમ.કોમ ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે.)
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટરબી.એ-બી.સી.એ.
માઇક્રો ફાઇનાન્સ એક્ઝીક્યુટીવબી.કોમ-બીબીએ

મહત્વપૂર્ણ લિંક:

સત્તાવાર જાહેરાતઅહીંથી વાંચો
ઓનલાઈન અરજીઅરજી અહીંથી કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment