Senco Gold IPO : અલોટમેન્ટ સ્ટેટ્સ આ રીતે કરો ચેક

Senco Gold IPO GMP, Allotment, Listing date આ રીતે ચેક કરો ઘેર બેઠા Senco Gold IPO એલોટમેન્ટ સ્ટેટ્સ. જેની સંપૂર્ણ રીત નીચે આર્ટીકલમાં આપેલ છે.

Senco Gold IPO

સેન્કો ગોલ્ડ લીમીટેડ એ એક જ્વેલરી રેઈટેલર છે, જે દેશભરમાં “સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડસ બ્રાન્ડ નામ હેઠળ કાર્યરત છે, સેન્કો ગોલ્ડ કંપની સોના અને હીરાના આભૂષણો તેમજ ચાંદી, પ્લેટીનમ, કીમતી અને અર્ધ – કીમતી પથ્થરની જ્વેલરી અને અન્ય ધાતુઓમાં નિષ્ણાત છે.

Senco Gold IPO GMP

Senco Gold IPO GMP ની વાત કરીએ તો હાલ ગ્રે માર્કેટમાં રૂપિયા 115 આજુ બાજુ ચાલી રહ્યું છે, સેન્કો ગોલ્ડ આઈપીઓની ઇસ્યુ ૪૦૫ કરોડ રૂપિયા નો છે, કંપનીએ IPOની પ્રાઇસ બેન્ડ 301-317 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આ બેન્ડના ઉપલા સ્તરના હિસાબે કંપનીને 2460 કરોડ રૂપિયાનું વેલ્યુએશન મળી રહ્યું છે.

Senco Gold IPO
Senco Gold IPO

Senco Gold IPO Allotment Date

Senco Gold IPO Allotment Date : હાલ શેર માર્કેટમાં આવી રહેલા IPO નું પ્રદર્શન શાનદાર જોવા મળી રહ્યું છે, જેમકે IdeaForge Technology અને Cyient DLM IPO નું લીસ્ટીંગ રોકાણકારો માટે સારું રહ્યું હતું, સેન્કો ગોલ્ડ IPOનું એલોટમેન્ટ 11 તારીખે થવા જઈ રહ્યું છે.

  • IPO: જુલાઈ 4-6
  • પ્રાઇસ બેન્ડ: રૂ. 301-317/શેર
  • લોટ સાઈઝ: 47 શેર
  • લઘુત્તમ રોકાણ: રૂ. 14899
  • શેર ફાળવણી: 11 જુલાઈ
  • લિસ્ટિંગ: 14 જુલાઈ

Senco Gold IPO આમ જનતા માટે 4 જુલાઈના રોજ ઓપન થયો હતો અને 6 જુલાઈના રોજ બંધ થયો હતો, પ્રથમ દિવસે 75 ટકા ભરાયો હતો.

Senco Gold કંપની અન્ય મૂડી ભંડોળ અને સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતોને પહોંચી વળવા માટે IPOમાંથી એકત્ર કરવામાં આવેલી રકમનો ખર્ચ કરશે. વધુમાં જાણીએ તો સેન્કો ગોલ્ડની નાણાકીય વર્ષ 2022-23ના અંતે કંપનીની આવક રૂ. 4108 કરોડ હતી અને કંપનીએ રૂ. 158 કરોડનો નફો કર્યો હતો.

આ પણ ખસ વાંચો:

TATA Technologies IPO : 19 વર્ષ પછી ટાટા ગ્રુપના IPO માં નાણા રોકવાની તક મળશે

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના : અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પ્રાયોગિક પ્રારંભ

Senco Gold ની ફંડ આધારિત કાર્યકારી મૂડી સુવિધાઓને લાંબા ગાળાની સુવિધાઓ માટે સ્થિર અંદાજ સાથે “Icra A” અને ટૂંકા ગાળાની સુવિધાઓ માટે “Icra A2+” નું રેટિંગ સોંપવામાં આવ્યું છે. તેના ફિક્સ્ડ ડિપોઝિટ પ્રોગ્રામને “ICRA A” રેટિંગ આપવામાં આવ્યું છે. આ IPOના લીડ મેનેજર્સ IIFL સિક્યોરિટીઝ લિમિટેડ, એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડ અને SBI કેપિટલ માર્કેટ્સ લિમિટેડ છે.

Senco Gold IPO Listing Date

Senco Gold IPO લોટની ઇસ્યુ 47 શેર નો રહશે અને POની પ્રાઇસ બેન્ડ 301-317 રૂપિયા પ્રતિ શેર રેહશે, કંપની 11 જુલાઈના રોજ એલોટમેન્ટ જાહેર કરશે, અને ત્યારબાદ રીફંડની પ્રોસેસ શરુ થશે અને માર્કેટમાં 14 જુલાઈના રોજ લીસ્ટીંગ થશે, જેના પર સૌ કોઈ રોકાણકારોની નજર રેહશે.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ગુજ્રરાતીતક કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Senco Gold IPO FAQs

Senco Gold IPO એલોટમેન્ટ કઈ રીતે ચેક કરવું?

સ્ટેપ 1: NSE ની સત્તાવાર વેબસાઇટ https://www.nseindia.com/ પર ક્લિક કરો
સ્ટેપ 2: આગળના પેજ પર ‘ઇક્વિટી’નો વિકલ્પ હશે. તેને પસંદ કરો અને ડ્રોપડાઉનમાં ‘Senco Gold IPO’ પસંદ કરો.
સ્ટેપ 3: જ્યારે પેજ ખુલે ત્યારે તમારો એપ્લિકેશન નંબર અને પાન કાર્ડ નંબર ભરો
સ્ટેપ 4: ‘હું રોબોટ નથી’ ચકાસો અને સબમિટ બટન પર ક્લિક કરો.
સ્ટેપ 5: હવે Senco Gold IPO શેર ફાળવણીની સ્થિતિ ખુલશે. અહીંથી ખબર પડશે કે IPOમાં શેર ફાળવવામાં આવ્યા હતા કે નહીં.

Senco Gold IPO ની પ્રાઈસ બેન્ડ શું છે?

પ્રાઇસ બેન્ડ: રૂ. 301-317 શેર છે.

Senco Gold IPO ની લોટ સાઈઝ કેટલી છે?

લોટ સાઈઝ: 47 શેર છે.

Senco Gold IPO Allotment Date કઈ છે?

શેર ફાળવણી: 11 જુલાઈ છે.

Senco Gold IPO નું લીસ્ટીંગ ક્યારે છે?

લિસ્ટિંગ: 14 જુલાઈના રોજ છે.

Leave a Comment