પરીક્ષા વગર સીધી ભરતી : રાજકોટ મહાનગરપાલિકામાં થઇ રહી છે ભરતી, આજે જ કરો અરજી

પરીક્ષા વગર સીધી ભરતી : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 30 જગ્યાઓ ભરવા માટે સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 18 ઓગષ્ટ છે.

પરીક્ષા વગર સીધી ભરતી

નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલાઆ ભરતી પ્રક્રિયામાં કુલ સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

જગ્યાનું નામ :

 • RBSK મેડિકલ ઓફિસર: 04
 • સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર: 01
 • ઝોન ફાઇનાન્સ આસિસ્ટન્ટ: 01
 • ઝોન M.&E. આસિસ્ટન્ટ: 01
 • સ્ટાફ નર્સ: 07
 • RBSK ફાર્માસીસ્ટ: 03
 • એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ: 07
 • RBSK ANM/FHW: 05
 • ડેટા એન્ટ્રી ઓપરેટર: 01

શૈક્ષણિક લાયકાત:

 • મેડિકલ ઓફિસર: ઉમેદવાર BHMS/BSAM/BAMSની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ અને હોમિયોપેથીક અને આયુર્વેદિક કાઉન્સિલમાં રજીસ્ટર્ડ હોવા જરૂરી છે.
 • સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર: ઉમેદવારો સ્નાતક અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરની ડિગ્રી ધરાવતા હોવા જરૂરી છે.
 • ઝોન ફાઇનાન્સ આસિસ્ટન્ટ: ઉમેદવાર પાસે બી.કોમ અથવા એમ.કોમની ડિગ્રી હોવી જોઈએ તેમજ કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
 • ઝોન એમ એન્ડ ઈ આસિસ્ટન્ટ: ઉમેદવાર માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતક અને કમ્પ્યુટર સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ.
 • સ્ટાફ નર્સ: ઉમેદવાર પાસે બીએસસી નર્સિંગની ડિગ્રી અથવા GNMની ડિગ્રી હોવી આવશ્યક છે.
 • ફાર્માસીસ્ટ: ઉમેદવારે બી. ફાર્મ અથવા એમ. ફાર્મ કરેલું હોવું આવશ્યક છે.
 • એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ: ઉમેદવાર પાસે બી.કોમ અથવા એમ.કોમની ડિગ્રી હોવી જોઈએ તેમજ કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
 • ANM/FHW: ઉમેદવારે માન્ય સંસ્થામાંથી ANM/FHW કોર્સ પાસ કરેલો હોવો જોઈએ.
 • ડેટા એન્ટ્રી ઓપરેટર: ઉમેદવાર પાસે બી.કોમ અથવા એમ.કોમની ડિગ્રી હોવી જોઈએ તેમજ કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
પરીક્ષા વગર સીધી ભરતી
પરીક્ષા વગર સીધી ભરતી

પગાર ધોરણ:

 • RBSK મેડિકલ ઓફિસર – 25,000 રૂપિયા
 • સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર – 18,000 રૂપિયા
 • ઝોન ફાઇનાન્સ આસિસ્ટન્ટ – 13,000 રૂપિયા
 • ઝોન M.&E. આસિસ્ટન્ટ – 13,000 રૂપિયા
 • સ્ટાફ નર્સ – 13,000 રૂપિયા
 • RBSK ફાર્માસીસ્ટ – 13,000 રૂપિયા
 • એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ – 13,000 રૂપિયા
 • RBSK ANM/FHW – 12,500 રૂપિયા
 • ડેટા એન્ટ્રી ઓપરેટર – 12,000 રૂપિયા
ઓનલાઈન અરજી અર્હીથી કરો
ઓફિશ્યલ નોટીફીકેશન

આ પણ ખાસ વાંચો:

GSRTC કંડકટર ભરતી 2023 : ધોરણ 12 પાસ ઉમેદવાર માટે સરકારી નોકરી મેળવવાની સોનેરી તક

GSRTC ડ્રાઈવર ભરતી 2023 : ધોરણ 12 પાસ ઉમેદવાર કરી શકશે ઓનલાઈન અરજી

10 પાસ માટે સરકારી નોકરી : ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, જાણો સંપૂર્ણ માહિતી

Leave a Comment