PAK Vs SL : ICC World Cup 2023 આજે શ્રીલંકા Vs પાકિસ્તાન લાઇવ મેચ અપડેટ્સ

PAK Vs SL : Cricket World Cup 2023 Pak vs SL – પાકિસ્તાન- શ્રીલંકાની વચ્ચે આજે થશે ટક્કર, જાણો મેચથી જોડાયેલી દરેક જરૂરી લાઇવ અપડેટસ.

PAK Vs SL

શ્રીલંકા આજે પાકિસ્તાન સામે જીતના ઇરાદા સાથે ઉતરશે, જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઇગ-11. 10 ઑક્ટોબરના એટલે કે આજે પાકિસ્તાન અને શ્રીલંકાની ટક્કર થવા જઈ રહી છે. બન્ને ટીમોનો મુકાબલો રાજીવ ગાંધી સ્ટેડિયમ હૈદરાબાદમાં થશે.

શ્રીલંકા મંગળવારે બીજી મેચમાં પાકિસ્તાનના પડકારનો સામનો કરશે. બંને ટીમો વચ્ચેની મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર 2 વાગ્યે શરૂ થશે. પરંતુ આ મેચ માટે પાકિસ્તાન અને શ્રીલંકાની પ્લેઈંગ 11 કેવી હશે?

લાઇવ મેચ અહીંથી જુઓ

PAK Vs SL Live Streaming

ડિઝની પ્લસ હોટસ્ટાર પર ચાહકો વર્લ્ડ કપની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ફ્રીમાં જોઈ શકે છે. ચાહકો હોટસ્ટાર પર ડિઝની પ્લસનું સ્ટ્રીમિંગ હિન્દી અને અંગ્રેજી સહિત 12 વિવિધ ભાષાઓમાં જોઈ શકે છે. આ સિવાય ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ મેચનો આનંદ માણી શકશે.

Dream11 Team

પાકિસ્તાન ક્રિકેટ ટીમ: ફખર જમાન, ઈમામ ઈલ હક, બાબર આજમ (કેપ્ટન), મોહમ્મદ રિજવાન, સલમાન અલી આધા, ઈફ્તિખાર અહમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન અફરીદી અને હેરિસ રઉફ.

શ્રીલંકા ક્રિકેટ ટીમ: પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેંડિસ (વિકેટકીપર), સદીરા સમરવિક્રમા, ચૈરિથ અસલાંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), ડુનિથ વેલાલેજ, મથીશા પથિરાના, દિલશાન મદુશંકા અને કસુન રાજિથા.

આ પણ ખાસ વાંચો:

Tejas Trailer : Air Force Day 2023 દિવસ પર કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું

LEO Trailer : લિયોનું એક્શન પેક્ડ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું

ICC World Cup 2023

પાકિસ્તાને તેની પ્રથમ મેચમાં નેધરલેન્ડને હરાવ્યું હતું. આ મેચમાં બાબર આઝમની ટીમે 81 રનથી જીત મેળવી હતી. શ્રીલંકાની ટીમને તેની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાએ સરળતાથી પરાજય આપ્યો હતો. આ મેચમાં દાસુન શનાકાની ટીમને 102 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે શ્રીલંકા માટે આ ઘણી મહત્વની મેચ છે. જ્યારે બાબર આઝમની ટીમ જીત મેળવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

PAK Vs SL
PAK Vs SL

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment