Nobel Prize 2023 Winner List : જાણો આ વર્ષે કોને નોબેલ પુરસ્કાર 2023 મળ્યો છે

Nobel Prize 2023 Winner List : નોબેલ પુરસ્કાર 2023 લીસ્ટ – આ વર્ષના નોબેલ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કરી દેવામાં આવી છે.

Nobel Prize 2023 Winner List

નોબેલને વિજ્ઞાનની દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર ગણવામાં આવે છે, તે સ્વીડનના કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટની નોબેલ એસેમ્બલી દ્વારા એનાયત કરવામાં આવે છે. મહાત્મા ગાંધીને નોબેલ પુરસ્કાર માટે 5 વખત 1937, 1938, 1939, 1947 અને 1948માં નોમિનેટ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને એકવાર પણ પુરસ્કાર આપવામાં આવ્યો ન હતો.

નોબેલ પુરસ્કાર 2023 લીસ્ટ

અર્થશાસ્ત્ર માટેનો વર્ષ 2023નો નોબેલ પુરસ્કાર હાર્વર્ડ યુનિવર્સીટીના પ્રોફેસર ક્લાઉડિયા ગોલ્ડિનને અપાશે. રોયલ સ્વીડીશ એકેડમી ઓફ સાયન્સીઝ દ્વારા આજે આ જાહેરાત કરાઇ છે. મહિલા શ્રમિકોના બજારના પરિણામો અંગે જાણકારી વધારવા બાબતે સુશ્રી ક્લાઉડિયા ગોલ્ડિનને નોબેલ પુરસ્કાર અપાશે. અત્યાર સુધી અર્થશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એલિનોર ઓસ્ટ્રોમ અને એસ્થર ડફ્લોને આપવામાં આવ્યો હતો. સુશ્રી ગોલ્ડિન આ પુરસ્કાર મેળવનાર ત્રીજા મહિલા હશે.

મેડિસિન અને ફિજીઓલોજી ક્ષેત્રમાં વર્ષ 2023નો નોબલ પુરસ્કાર, હંગેરીના પ્રોફેસર કેટેલીન કારીકો અને અમેરિકના પ્રોફેસર ડ્રીયુ વિસમેનને સંયુક્ત રીતે આપવામાં આવશે. બંને વૈજ્ઞાનિકોએ એવી તકનિક વિકસાવી જેનાથી mRNA આધારિત કોવિડ રસીનું નિર્માણ શક્ય બન્યું.

Nobel Prize 2023 Winners:
  • મેડિસિન નોબેલ પુરસ્કાર 2023 – Katalin Karikó અને Drew Weissman ને સંયુક્ત રીતે આપવામાં આવશે
  • ભૌતિકશાસ્ત્ર નોબેલ પુરસ્કાર 2023 – Pierre Agostini, Ferenc Krausz અને Anne L’Huillier ને સંયુક્ત રીતે આપવામાં આવશે
  • રસાયણશાસ્ત્ર નોબેલ પુરસ્કાર 2023 – Moungi G. Bawendi, Louis E. Brus અને Alexei I. Ekimo ને સંયુક્ત રીતે આપવામાં આવશે
  • સાહિત્ય નોબેલ પુરસ્કાર 2023 – Jon Fosse ને આપવામાં આવશે
  • નોબેલ શાંતિ પુરસ્કાર 2023 – Narges Mohammadi ને આપવામાં આવશે
  • ઈકોનોમિક સાયન્સ નોબેલ પુરસ્કાર 2023 – Claudia Goldin ને આપવામાં આવશે

આ તકનિક પર કોવિડ મહામારી પહેલા પ્રયોગ ચાલી રહ્યા પરંતુ હવે વિશ્વભરના લાખો લોકોને રસી આપવામાં આવી છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં લાંબા સમયથી કામ કરતા બંને વૈજ્ઞાનિકોને તેમના સંશોધન માટે 2021માં પ્રતિષ્ઠિત લાસ્કર એવોર્ડ સહિત અનેક પુરસ્કારો જીત્યા છે

Nobel Prize Indian Awardees: ભારતના નોબેલ પુરસ્કાર વિજેતા
વિદ્વાનવર્ષવિષય
રવીન્દ્રનાથ ટાગોર1913સાહિત્ય
સર સી.વી. રમણ1930ભૌતિકશાસ્ત્ર
હર ગોવિંદ ખુરાના1968ફિઝિયોલોજી/મેડિસિન
મધર ટેરેસા1979શાંતિ
સુબ્રમણ્યમ ચંદ્રશેખર1983ભૌતિકશાસ્ત્ર
અમર્ત્ય સેન1998ઈકોનોમિક સાયન્સ
વેંકટરામન રામકૃષ્ણન2009રસાયણશાસ્ત્ર
કૈલાશ સત્યાર્થી2014શાંતિ
અભિજિત બેનર્જી2019ઈકોનોમિક સાયન્સ

સાહિત્ય ક્ષેત્રનો આ વર્ષનો નોબલ પુરસ્કાર નોર્વેના જોન ફોસેને આપવામાં આવશે

સાહિત્ય ક્ષેત્રનો આ વર્ષનો નોબલ પુરસ્કાર નોર્વેના જોન ફોસેને આપવામાં આવશે. સ્વીડન અકેડેમીએ કહ્યું કે જોન ફોસેને તેમના નાવિન્યસભર નાટકો અને ગધ્ય લખાણને લીધે નોબલ પરિતોષિક આપવામાં આવશે.તેમણે ઉમેર્યું કે, ફોસે વિશ્વના સૌથી લોકપ્રિય નાટયલેખકોમાના એક છે અને તેમણે ગદ્ય લખાણમાં આગવી ઓળખ બનાવી છે તેમની રચનાઓમાં માનવ પરિસ્થિતિઓ કેન્દ્રમાં હોય છે.

Nobel Prize 2023 Winner List
Nobel Prize 2023 Winner List

આ પણ ખાસ વાંચો:

ગુગલ દ્વારા ખાસ સર્વિસ લોન્ચ કરવામાં આવી, હવે ભૂકંપ આવે તે અગાઉ તમારા સ્માર્ટફોન પર મળી જશે ચેતવણી

ઉંમર પ્રમાણે વજન : જાણો ઉંમર પ્રમાણે છોકરા અને છોકરીનું વજન કેટલું હોવું જોઈએ?

નોબલ પુરસ્કાર સમિતિ એ કહ્યું કે જોન ફોસે તેમના લખાણમાં એવી પરિસ્થિતિઓને રજૂ કરે છે જે સામાન્ય માણસના જીવનમાં જોઈ સકાય છે.જોન ફોસે હવે એવી સૂચિમાં શામિલ થઈ ગયા છે જેમાં ટોની મોરિસન થી લઈને અરનિંગ હેમિંગવેના નામ છે.

ભૌતિક વિજ્ઞાન માટેનો ગૌરવપ્રદ નોબેલ પુરસ્કાર પિયરે એગોસ્ટિની, ફેરેન્ક ક્રોસ્ઝ અને એની એલ હુઇલિયરને સંયુક્ત રૂપે અપાશે

ભૌતિક વિજ્ઞાન માટેનો ગૌરવપ્રદ નોબેલ પુરસ્કાર પિયરે એગોસ્ટિની, ફેરેન્ક ક્રોસ્ઝ અને એની એલ હુઇલિયરને સંયુક્ત રૂપે અપાશે. સ્વીડનની રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે આ જાહેરાત કરતાં જણાવ્યું છે કે ઇલેક્ટ્રોન ડાયનેમિક્સ ક્ષેત્રે પ્રકાશના એટોસેકન્ડ પલ્સેસના આગવા પ્રયોગ માટે સંબંધિતોને નોબેલ પુરસ્કાર અપાશે. આ પ્રયોગના આધારે પરમાણુમાં ઇલેક્ટ્રોમની ગતિને લગતા આધુનિક ઉપકરણો બનાવી શકાશે.

અમેરિકાના પિયરે એગોસ્ટિની, જર્મનીના ફેરેન્ક ક્રૂઝ અને સ્વીડનની એની એલ હુઇલિયરે પ્રકાશના નાના તરંગો કેવી રીતે ઉત્પન્ન કરી શકાય તે દર્શાવ્યું છે. નોબેલ પુરસ્કાર હેઠળ વૈજ્ઞાનિકોને સુવર્ણ ચંદ્રક, પ્રમાણપત્ર અને આશરે આઠ કરોડ રૂપિયા રોકડ સ્વરૂપે આપવામાં આવે છે.

આ વર્ષે રસાયણવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર, કેરોલિન બર્ટોજી, મોર્ટન મેલ્ડલ અને બેરી શાર્પલેસને સંયુક્ત ધોરણે આપવામાં આવશે.

આ વર્ષે રસાયણવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર, કેરોલિન બર્ટોજી, મોર્ટન મેલ્ડલ અને બેરી શાર્પલેસને સંયુક્ત ધોરણે આપવામાં આવશે.

અણુઓ તૂટવા વિષે કરેલા સંશોધન બદલ તેમને આ પુરસ્કાર અપાશે. આ પ્રક્રિયાને કિલક રસાયણવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તેનો કેન્સર ઉપચારની દવાઓમાં ઉપયોગ કરી શકાય છે.

અત્રે નોંધપાત્ર છ કે, 80 વર્ષના બેરી શાર્પલેસને આ પહેલા 2001માં પણ નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આમ બે વાર નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તેઓ પાંચમી વ્યક્તિ બને છે.

આર્થિક વિજ્ઞાન ક્ષેત્રે આ વર્ષનો નોબેલ પુરસ્કાર અમેરિકાના બે અર્થશાસ્ત્રીઓ ડગ્લસ, ડબલ્યુ ડાયમંડ અને ફિલીપ એસ. ડાયબવિગને સંયુક્તરૂપે આપવામાં આવ્યું

આર્થિક વિજ્ઞાન ક્ષેત્રે આ વર્ષનો નોબેલ પુરસ્કાર, અમેરિકી ફેડરલ રિઝર્વના ભૂતપૂર્વ અધ્યક્ષ બેન એસ બર્નાનિકે અને અમેરિકાના બે અર્થશાસ્ત્રીઓ ડગ્લસ, ડબલ્યુ ડાયમંડ અને ફિલીપ એસ. ડાયબવિગને સંયુક્તરૂપે આપવામાં આવ્યું છે.

બેંક અને નાણાંકીય સંકટ ક્ષેત્રે તેમણે કરેલા સંશોધન બદલ તેમની આ પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. પુરસ્કારની ઘોષણા સ્વીડનની રોયલ અકાદમી તરફી આજે સ્ટોકહોમમાં કરવામાં આવી છે. અકાદમીએ કહ્યું કે પુરસ્કાર વિજેતાઓએ બેંકોને ડૂબતી બચાવી લેવી કેમ, મહત્વનું છે એ વિષે મહત્વનું સંશોધન કરવામાં આવ્યું છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment