Netflix Free : Jio ના આ રીચાર્જ પ્લાન સાથે 84 દિવસ સુધી ફ્રી મળશે Netflix

Netflix Free : Jio ના આ રીચાર્જ પ્લાનમાં 84 દિવસ સુધી ફ્રી મળશે Netflix, સાથે ડેટા-કોલિંગ અને મેસેજનો પણ લાભ. જાણો તમામ વિગતો અહીંથી.

Netflix Free

જીયો કંપની લઈને આવ્યું છે એક ધસું પ્લાન, જીયો યુજર્સ ખુશીથી જુમી ઉઠશે, જિયો એક કમાલનો પ્લાન ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આ પ્લાનની કિંમતની વાત કરીએ તો તેને 1099 રૂપિયામાં રિચાર્જ કરાવી શકાય છે. આ સાથે નેટફ્લિક્સની સુવિધા આપવામાં આવી રહી છે.

Netflix Free
Netflix Free

શું તમે OTT પ્લેટફોર્મ જોવામાં રસ રાખો છો, એમાં પણ જો તમને Netflix જોવાનું પસંદ હોયતો આપના માટે જીયો કંપની બેસ્ટ પ્લાન લઈને આવ્યું છે, જો તમે Netflix Free જોવા માંગતા હોય તો આજે અમે તમને જીયોના કમાલના પ્લાન વિષે જણાવી રહ્યા છીએ, જીયોનો આ પ્લાન નેટફ્લીક્સ બેનીફીટ્સ પણ મળી રહેશે. આ પ્લાનની કીમત 1099 રૂપિયા છે. તો ચાલો જાણીએ આ પ્લાનમાં તમેને બીજા ક્યાં ક્યાં બેનીફીટ્સ મળશે.

જીયો ફ્રી નેટફ્લીક્સ પ્લાન:

કંપનીના આ પ્લાનમાં નેટફ્લીક્સ (મોબાઈલ) એક્સેસ મળશે,તેની વેલીડીટી પણ પ્લાનની વેલીડીટી જેટલી હશે.

અનલીમીટેડ કોલિંગ અને SMS:

આ પ્લાનમાં યુજર્સને દરેક નેટવર્ક પર કોલ કરવા માટે અનલીમીટેડ કોલિંગની સુવિધા આપવામાં આવશે, તેમજ દરરોજ 100 SMS ની સુવિધા આપવામાં આવશે.

ડેટા અને વેલીડીટી:

આ પ્લાન 1099 રૂપિયાનો છે, જેમાં આ પ્લાનની વેલીડીટી 84 દિવસની છે, આ પ્લાનમાં દરરજો 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે, આ વેલીડીટી દરમિયાન યુજર્સને 168 જીબી ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવશે. દરરોજ બે જીબી હાઈ સ્પીડ ડેટા ખતમ થયા બાદ ડેટા સ્પીડ 64KBPS રહી જશે. આ પ્લાનમાં યુજર્સને અનલીમીટેડ 5G ડેટા પણ આપવામાં આવી રહ્યો છે.

OTT પ્લેટફોર્મ એક્સેસ:

નેટફ્લીક્સ સિવાય આ પ્લાનમાં યુજર્સને JioTv, JioCinema અને JioColud નું ફ્રી સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે, આ પ્લાનમાં યુજર્સને ઘણા બધા બેનીફીટ્સ મળી રહ્યા છે, તેવામાં આ પ્લાન પૈસા વસુલ સાબિત થઇ શકે છે.

આ પણ ખાસ વાંચો:

Jio Plan : Jio ના ગ્રાહકોને મોટો ઝટકો, કંપનીએ બંધ કર્યો આ સસ્તો પ્લાન

Upcoming IPOs : રૂપિયા તૈયાર રાખજો, આ અઠવાડિયામાં આવી રહ્યા છે ધાકડ આઈપીઓ

તલાટી ભરતી 2023 : ગુજરાત સરકાર 3077 તલાટીની ભરતી કરશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહતવપૂર્ણ નિર્ણય

Leave a Comment