Eng Vs Nz : આજથી અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની શરૂઆત, આજે ઇંગ્લેન્ડ Vs ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ

Eng Vs Nz : આજે અમદાવાદમાં વર્લ્ડ કપ 2023 નો પ્રારંભ, આજે Eng Vs Nz વચ્ચે વર્લ્ડ કપની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડીયમ ખાતે રમાશે.

Eng Vs Nz

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ICC Men’s Cricket World Cup 2023 નો આજથી આરંભ થઈ રહ્યો છે. આજે Eng Vs Nz વચ્ચે વર્લ્ડ કપની પ્રથમ મેચ. આ દરમ્યાન અમદાવાદ મેટ્રો રેલ સેવાનો સમય પણ મેચના દિવસોમાં રાત્રે ત્રણ કલાક વધારવામાં આવ્યો છે.

ICC Men’s Cricket World Cup 2023

ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ICC Cricket World Cup 2023 નો આજથી આરંભ થઈ રહ્યો છે. આજે પહેલી મેચ ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. દરમિયાન અમદાવાદના મોટેરા વિસ્તારના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહીત અન્ય વિસ્તારોમાં સાડા ત્રણ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

લાઇવ મેચ અહીંથી જુઓ

આ પણ ખાસ વાંચો:

Asian Games 2023 Medal Tally : એશિયન ગેમ્સ 2023 મેડલ ટેલી, જાણો ક્યાં દેશે કેટલા મેડલ મેળવ્યા

કેવી રીતે જોઈ શકશો લાઇવ મેચ?

તમે Disney Plus Hotstar એપ પર વર્લ્ડ કપ 2023ની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ બિલકુલ ફ્રી જોઈ શકો છો. તમે સ્ટાર સ્પોર્ટ્સના વિવિધ નેટવર્ક પર ટીવી પર આ મેચોનો આનંદ માણી શકો છો.

ICC Cricket World Cup 2023

અમદાવાદ ખાતે 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની રસાકરીભરી મેચ રમાશે. મેચ જોવા માટે આવનારા દર્શકોની વિશાળ સંખ્યાને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમના મુખ્ય સ્થળો પર ક્વિક રિસ્પોન્સ ટીમ્સ (QRT) અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ ટીમ (BDDS) સહિતની વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

Eng Vs Nz
Eng Vs Nz

આજે પહેલી મેચ ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. દરમિયાન અમદાવાદના મોટેરા વિસ્તારના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત અન્ય વિસ્તારોમાં સાડા ત્રણ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

સ્પર્ધાની પહેલી મેચમાં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. જો કે ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડે (BCCI) ઉદ્દઘાટન સમારંભ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. ભારત સ્પર્ધાની પહેલી મેચમાં આગામી 8મી ઓકટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે.

ભારત વર્લ્ડ કપ 2023 ની પહેલી મેચ આગામી 8મી ઓકટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. ભારતીય ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), શ્રેયસ ઐય્યર, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કે.એલ.રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ શામેલ છે. ભારતની પહેલી મેચ 8 ઓક્ટોબરના રોજ ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમાશે.

11 ઓક્ટોબર: ભારત vs અફઘાનિસ્તાન, દિલ્હી

14 ઓક્ટોબર: ભારત vs પાકિસ્તાન, અમદાવાદ

19 ઓક્ટોબર: ભારત vs બાંગ્લાદેશ, પુણે

22 ઓક્ટોબર: ભારત vs ન્યુઝીલેન્ડ, ધર્મશાળા

29 ઓક્ટોબર: ભારત vs ઈંગ્લેન્ડ, લખનૌ

2 નવેમ્બર: ભારત vs શ્રીલંકા, મુંબઈ

5 નવેમ્બર: ભારત vs દક્ષિણ આફ્રિકા, કોલકાતા

12 નવેમ્બર: ભારત vs નેધરલેન્ડ, બેંગલુરુ

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment