30 જુલાઈ આજનું રાશિફળ : સિદ્ધી યોગ બની રહ્યો છે, આ 4 રાશિને થશે લાભ

30 જુલાઈ આજનું રાશિફળ : આજનું પંચાંગ તારીખ – 30 જુલાઈ 2023, રવિવાર. તિથી – બારસ. નક્ષત્ર – મૂલ, યોગ – ઇન્દ્ર, કરણ – બાલવ, રાશી – કર્ક.

30 જુલાઈ આજનું રાશિફળ

મેષ (અ.લ.ઈ):

ખર્ચ પર અંકુશ મુકવો, વ્ય્પાર સબંધિત કોઈ નવું કામ શરુ થઇ શક, તમારા મન પર કાબુ રાખવો, કાયદાકીય બાબતો જટિલ બની શકે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહે.

 • અનુકુળ સંખ્યા: 4
 • અનુકુળ રંગ: લીલો
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

વૃષભ (બ.વ.ઉ):

બિનજરૂરી પ્રવુતિઓમાં સમય વેડફશો નહિ, કોઈ પણ મોટો નિર્ણય સમજી વિચારીને લેવો, નજીકના લોકોની સલાહ અવગણવી નહિ, તમારા જીવનસાથીની આળસ તમારા કામ રખડાવી શકે.

 • અનુકુળ સંખ્યા: 3
 • અનુકુળ રંગ: બદામી
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, બુધવાર અને શનિવાર

મિથુન (ક.છ.ઘ):

લાંબા સમયથી ચાલી રહેલી મુંજવણમાંથી રાહત મળી શકે, આરોગ્ય સ્વસ્થ રહેશે, નાણાકીય સ્થિતિ સુધરતી જણાય, વેપારમાં વર્તમાન સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરો.

 • અનુકુળ સંખ્યા: 8
 • અનુકુળ રંગ: વાદળી
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

કર્ક (ડ.હ):

ઉતાવળમાં લીધેલા નિર્ણયોથી નુકસાન થઇ શકે, વ્યપાર-ધંધામાં નવા પ્રસ્તાવ આવી શકે, કાયદાકીય બાબતોનું ધ્યાન રાખવું, કેટલાક ખાસ લોકો દ્વારા તમે તમારૂ કામ પૂરું કરી શકશો.

 • અનુકુળ સંખ્યા: 2
 • અનુકુળ રંગ: નારંગી
 • રાશિ સ્વામી: ચંદ્ર
 • રાશિ અનુકુળ દિવસ: સોમવાર, મંગળવાર અને ગુરુવાર

સિંહ (મ.ટ):

રોકાણ કરતી વખતે સાવચેત રેહવું, બાળકો પ્રત્યે તમારો વ્યવહાર સારો રાખવો, નાણાકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી, સ્વભાવમાં અહંકારને સ્થાન ન આપવું.

 • અનુકુળ સંખ્યા: 4
 • અનુકુળ રંગ: લાલ
 • રાશિ સ્વામી: સૂર્ય
 • રાશિ અનુકુળ દિવસ: રવિવાર, મંગળવાર અને ગુરુવાર

કન્યા (પ.ઠ.ણ):

સ્વાસ્થ્ય સબંધિત બીમારીનું ધ્યાન રાખવું, થોડી ભૂલો થવાની સંભવાના બની શકે, છુપાવાના બદલે તેને દુર કરવાનો પ્રયાસ કરો, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી ઘણી સમસ્યા દુર થઇ શકે.

 • અનુકુળ સંખ્યા: 6
 • અનુકુળ રંગ: ગુલાબી
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

તુલા (ર.ત):

તમને તમારી સખત મેહનતનું પરિણામ મળી શકે, નોકરીમાં સ્થિરતા વધી શકે, વેપાર – વ્યવસાયમાં નવી સિદ્ધિઓ મેળવવાની સંભાવના છે.

 • અનુકુળ સંખ્યા: 8
 • અનુકુળ રંગ: સ્કાય બ્લુ
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, શનિવાર અને બુધવાર

વૃશ્ચિક (ન.ય):

નવી ભાગીદારી માટે આજનો દિવસ શુભ રહે, વેપાર – ધંધામાં તમારી આવક વધશે, તમારી વાણી પર નિયંત્રણ રાખવું, વિવાદોથી દુરી બનાવી.

 • અનુકુળ સંખ્યા: 2
 • અનુકુળ રંગ: જાંબલી
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ અનુકુળ દિવસો: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

આ પણ ખાસ વાંચો:

સ્વાગત પોર્ટલ : નાગરિકોની ઓનલાઈન રજૂઆતો માટેનું પોર્ટલ લોન્ચ થયું

LIC જીવન કિરણ પોલિસી : LIC લોન્ચ કરી નવી પોલિસી, સુરક્ષાની સાથે મેચ્યોરિટી પર મળશે પૂરી પ્રીમિયમની રકમ

Chandrayaan 3 Video : કેટલે પહોચ્યું ચંદ્રયાન, ટેલીસ્કોપ દ્વારા ઝડપાયેલ નવો વિડીયો આવ્યો સામે

Gadar 2 Trailer Release : ગદર 2 ફિલ્મનું ટ્રેલર રીલીઝ, સની દેઓલ જોવા મળ્યો એક્શન મોડમાં

ધન (ભ,ધ,ફ,ઢ):

સમાજમાં તમને યોગ્ય સન્માન મળશે, અટકેલા કામો થવાથી માનસિક બેચેની દુર થશે, કોઈ પણ ખર્ચાળ વસ્તુઓ ખરીદવાની ઉતાવળ કરવી નહિ.

 • અનુકુળ સંખ્યા: 5
 • અનુકુળ રંગ: બદામી
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ અનુકુળ દિવસો:ગુરુવાર અને રવિવાર

મકર (ખ,જ):

તમારી સિદ્ધિઓ બીજાને બતાવવાનું ટાળો, ગૃહસ્થ જીવનમાં શાંતિ બની રહેશે, વ્યપાર – ધંધાની પ્રણાલીમાં કેટલાક પરિવર્તન લાવવાની જરૂર છે.

 • અનુકુળ સંખ્યા: 3
 • અનુકુળ રંગ: વાદળી
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ અનુકુળ દિવસ: શનિવાર, બુધવાર અને શુક્રવાર

કુંભ (ગ, શ,ષ)

નવા વ્યપાર – ધંધાના પ્લાન કરી શકો છો અને સફળતા પણ મેળવી શકશો, ભાગીદારી સબંધિત વ્યવસાયમાં સારા લાભની તકો રરહેશે, આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે.

 • અનુકુળ સંખ્યા: 1
 • અનુકુળ રંગ: ગુલાબી
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

મીન (દ,ચ,ઝ,થ):

તમારી દિનચર્યા શિસ્તબદ્ધ રાખો, આજે તમે ખુબજ ઉર્જાવાન અનુભવી શકો, સ્વાસ્થ્ય સબંધિત ધ્યાન રાખવું, કોઈ પણ લાભદાયી સોદો થવાની સંભાવના છે.

 • અનુકુળ સંખ્યા: 9
 • અનુકુળ રંગ: કેસરી
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ અનુકુળ દિવસ: ગુરુવાર, સોમવાર અને મંગળવાર
30 જુલાઈ આજનું રાશિફળ
30 જુલાઈ આજનું રાશિફળ

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujaratiTak.com આની પુષ્ટિ કરતુ નથી.

Leave a Comment