આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક સ્થિતિમાં સુધારો થતો જણાશે

આજનું રાશિફળ 29 જુલાઈ 2023 : આજનું પંચાંગ તારીખ – 29 જુલાઈ 2023, શનિવાર. તિથી – અગિયારસ. નક્ષત્ર – જ્યેષ્ઠ, યોગ – બ્રહ્મ, કરણ – વિષ્ટિ, રાશી – કર્ક.

આજનું રાશિફળ

મેષ (અ.લ.ઈ):

ભવીષ્ય વિષે થોડી ચિંતા રેહશે, કાર્યસ્થળ પર વિરોધનો સામનો કરવો પડે, દિવસની શરૂઆત સકારાત્મક રહે, અટકેલા કામ ગતિમાં આવી શકે.

 • અનુકુળ સંખ્યા: 1
 • અનુકુળ રંગ: વાદળી
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

વૃષભ (બ.વ.ઉ):

પારિવારિક સુખમાં વધારો થવાની શક્યતા, કોઈના પ્રત્યે ખરાબ ઈચ્છા ન રાખો, નવા વ્યવસાય માટે યોજના બનાવી શકો, મિત્ર અથવા સબંધી સાથે મતભેદ દુર થઇ શકે. આજે આર્થિક બાજુ થોડી નબળી રહે.

 • અનુકુળ સંખ્યા: 4
 • અનુકુળ રંગ: લીલો
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, બુધવાર અને શનિવાર

મિથુન (ક.છ.ઘ):

જાતે લીધેલા નિર્ણયો યોગ્ય સાબિત થઇ શકે, મનમાં વિક્ષેપની ભાવના રહી શકે, અચાનક ખર્ચ તમારા બેંક બેલેન્સને અસર કરી શકે. સ્વાસ્થ્ય સબંધિત બીમારીમાં કાળજી રાખવી.

 • અનુકુળ સંખ્યા: 3
 • અનુકુળ રંગ: પીળો
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

કર્ક (ડ.હ):

કેટલાક મુશ્કેલ મુદ્દાઓ પર તમારા નિર્ણય યોગ્ય રહે, પરિવાર સાથે આનંદની પળો મળી રહે, વિદ્યાર્થીઓમાં કારકિર્દી સબંધિત મુશ્કેલી દુર થતી જણાય. ધંધાકીય બાબતોમાં બેદરકારી ન રાખવી.

 • અનુકુળ સંખ્યા: 6
 • અનુકુળ રંગ: સફેદ
 • રાશિ સ્વામી: ચંદ્ર
 • રાશિ અનુકુળ દિવસ: સોમવાર, મંગળવાર અને ગુરુવાર

સિંહ (મ.ટ):

કાર્યક્ષેત્રમાં મિત્રોનો સહયોગ મળી રહે, તમારી કોઈ અંગત બાબત બીજા કોઈ દ્વારા હલ થઇ શકે, ધંધાકીય કાર્યોમાં સાવધાની રાખવી જરૂરી, તમારી ખામીઓ જુઓ અને એને દુર કરવાની કોશિશ કરો.

 • અનુકુળ સંખ્યા: 7
 • અનુકુળ રંગ: ગુલાબી
 • રાશિ સ્વામી: સૂર્ય
 • રાશિ અનુકુળ દિવસ: રવિવાર, મંગળવાર અને ગુરુવાર

કન્યા (પ.ઠ.ણ):

પ્રેમ સબંધો ખુબજ સવેદનશીલ રહે, જે લોકો વિદેશ જવાના પ્રયાસો કરી રહ્યા છે તમેને સફળતા મળી શકે, કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે તાલમેળ બેસાડવામાં તકલીફ જણાય.

 • અનુકુળ સંખ્યા: 8
 • અનુકુળ રંગ: નારંગી
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

તુલા (ર.ત):

રાજકારણ સાથે જોડાયેલા લોકોને સમસ્યા થઇ શકે, યાત્રા દરમિયાન મુશ્કેલીઓ આવી શકે, બીજાના ઝગડાથી દુર રેહવું, વ્યવસાયમાં સફળતા મળી શકે.

 • અનુકુળ સંખ્યા: 1
 • અનુકુળ રંગ: બદામી
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, શનિવાર અને બુધવાર

વૃશ્ચિક (ન.ય):

બીજાને આપેલા પૈસા પાછા મળી શકે, તમારા કામ સમયસર થઇ શકે, ઘરમાં સ્વજનોનું આગમન થઇ શકે, તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું. બૌદ્ધિક કાર્યોમાં સફળતા મળે.

 • અનુકુળ સંખ્યા: 9
 • અનુકુળ રંગ: લાલ
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ અનુકુળ દિવસો: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

ધન (ભ,ધ,ફ,ઢ):

કાયદાકીય બાબતો અટકી શકે, વિવાદોમાં મધ્યસ્થી કરવાનું ટાળવું જોઈએ, વ્યવસાયિક પ્રવુતીનું આયોજન થઇ શકે, આવકના કોઈ અટકેલા સ્ત્રોતને ફરી શરુ કરવાથી રાહત મળી શકે.

 • અનુકુળ સંખ્યા: 5
 • અનુકુળ રંગ: ક્રીમ
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ અનુકુળ દિવસો:ગુરુવાર અને રવિવાર

મકર (ખ,જ):

વ્યવસાયને લઈને કેટલીક નવી યોજના બની શકે, બીજા પર વિશ્વાસ કરવો હાનીકારક બની શકે, રોકાણ કરવું શુભ નથી, આજનો દિવસ થોડો મિશ્ર પ્રભાવ વાળો રહે.

 • અનુકુળ સંખ્યા: 1
 • અનુકુળ રંગ: સ્કાય બ્લુ
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ અનુકુળ દિવસ: શનિવાર, બુધવાર અને શુક્રવાર

કુંભ (ગ, શ,ષ)

વ્યવસાય સામાન્ય ગતિએ આગળ વધતો રહે, સ્વાસ્થ્ય સમસ્યાને હળવાશથી ન લેવી, અત્યારે કરેલી મેહનત નજીકના ભવિષ્ય માટે સારી રહે. બીજાની વાતને અનુસરો નહિ.

 • અનુકુળ સંખ્યા: 9
 • અનુકુળ રંગ: કેસરી
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

મીન (દ,ચ,ઝ,થ):

લગ્ન સબંધોમાં પ્રેમ વધશે, વ્યવસાયમાં લાંબા સમયથી પડેલા પેન્ડીગ કામ ફાઈનલ થતા જણાય. લાંબા સમયથી ચાલતી સમસ્યાનો ઉકેલ આવી શકે, આવકનો કોઈ રોકાયેલો સ્ત્રોત ફરીથી ચાલુ થઇ શકે.

 • અનુકુળ સંખ્યા: 4
 • અનુકુળ રંગ: પીળો
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ અનુકુળ દિવસ: ગુરુવાર, સોમવાર અને મંગળવાર
આજનું રાશિફળ
આજનું રાશિફળ

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujaratiTak.com આની પુષ્ટિ કરતુ નથી.

આ પણ ખાસ વાંચો:

તમારી પાસે સ્ટાર નિશાની વાળી ₹500 ની નોટ શું નકલી છે? જાણો RBI શું કહે છે

WhatsApp Video Messages : વોટ્સએપમાં ઈન્સ્ટન્ટ વિડીયો મેસેજનું નવું ફીચર્સ એડ કરવામાં આવ્યું

મેઘો મંડાયો : ગુજરાતના વિવિધ જીલ્લામાં વરસાદની આગાહી

Leave a Comment