28 જુલાઈ આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વ્યવસાયમાં સફળતા મળવાની પ્રબળ શક્યતા

28 જુલાઈ આજનું રાશિફળ : આજનું પંચાંગ તારીખ – 28 જુલાઈ 2023, શુક્રવાર. તિથી – સુદ દશમ. નક્ષત્ર – અનુરાધા, યોગ – શુક્લ, કરણ – ગર, રાશી – કર્ક.

28 જુલાઈ આજનું રાશિફળ

મેષ (અ.લ.ઈ):

વ્યવસાયમાં થોડી સાનુકુળતા રહે, વ્યવસાયમાં તાત્કાલિક નિર્ણય લેવો નહિ, સાવ્સ્થ્ય જાળવવું. તમારી જવાબદારી સમયસર પૂરી કરવાથી તણાવ દુર થઇ શકે.

 • અનુકુળ સંખ્યા: 8
 • અનુકુળ રંગ: ગુલાબી
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

વૃષભ (બ.વ.ઉ):

યુવાનો પોતાની કારકિર્દીને લગતા મહત્વના નિર્ણયો લઇ શકે, તમારે બધા કામ જાતે કરવાનો આગ્રહ રાખવો, બીજાની બબતોમાં વળગી રેહવું નહિ. ધંધામાં ઘણી નવી શક્યતાઓ ઉભરી શકે.

 • અનુકુળ સંખ્યા: 5
 • અનુકુળ રંગ: સફેદ
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, બુધવાર અને શનિવાર

મિથુન (ક.છ.ઘ):

નવા પ્રોજેક્ટમાં રોકાણ કરી શકો, પ્રેમ સબંધોમાં તણાવ દુર થઇ શકે. નાણા સબંધિત કાર્યમાં ધ્યાન રાખવું. તમારૂ શાંત વર્તન લોકોને આકર્ષી શકે.

 • અનુકુળ સંખ્યા: 5
 • અનુકુળ રંગ: બદામી
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

કર્ક (ડ.હ):

વેપારમાં ઉત્તમ તકો મળી રહે, વધુ પડતા આત્મવિશ્વાસથી કામ બગડી શકે, અનૈતિક પ્રવુતિથી અંતર રાખવું. કોઈ પર આંધળો વિશ્વાસ ન કરવો.

 • અનુકુળ સંખ્યા: 3
 • અનુકુળ રંગ: ગુલાબી
 • રાશિ સ્વામી: ચંદ્ર
 • રાશિ અનુકુળ દિવસ: સોમવાર, મંગળવાર અને ગુરુવાર

સિંહ (મ.ટ):

નોકરીમાં નવી સંભાવનાઓ સર્જ છે, મિલકત સબંધિત અટકેલા કામોમાં સફળતા મળી શકે, તમને કોઈ પ્રિય વ્યક્તિથી ભેટ મળી શકે.

 • અનુકુળ સંખ્યા: 6
 • અનુકુળ રંગ: પીળો
 • રાશિ સ્વામી: સૂર્ય
 • રાશિ અનુકુળ દિવસ: રવિવાર, મંગળવાર અને ગુરુવાર

કન્યા (પ.ઠ.ણ):

દુશ્મનો તમારી વિરુદ્ધ સક્રિય રહી શકે, પરિવાર સાથે સારો સમય પસાર થઇ શકે, વેપારમાં આવકની સ્થિતિ સારી રહી શકે, ભાગીદારી વ્યવસાયમાં સારો નફો થવાની શક્યતા.

 • અનુકુળ સંખ્યા: 3
 • અનુકુળ રંગ: ગુલાબી
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

તુલા (ર.ત):

જીવનસાથીનો વ્યવહાર તમને દુખી કરી શકે, કેટલાક આવશ્યક કાર્યો ચુકી શકો, વ્યવસાયમાં માત્ર વર્તમાન પ્રવુતિ પર જ ધ્યાન આપવું.

 • અનુકુળ સંખ્યા: 4
 • અનુકુળ રંગ: સ્કાય બ્લુ
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, શનિવાર અને બુધવાર

વૃશ્ચિક (ન.ય):

પરિવારમાં આનંદમય વાતાવરણ રહે, તમારૂ આત્મસન્માન વધી શકે, વ્યવસાયમાં તમારી ક્ષમતા કરતા વધારે રોકાણ કરવું નહિ. વિદ્યાર્થીઓને તેમની ઈચ્છા પ્રમાણે પરિણામ મળતું જણાય.

 • અનુકુળ સંખ્યા: 9
 • અનુકુળ રંગ: ગુલાબી
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ અનુકુળ દિવસો: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

ધન (ભ,ધ,ફ,ઢ):

આજે તમારો ખર્ચ વધી શકે, માનસિક અને શારીરિક થાક અનુભવી શકો, કેટલીક સમજુતી કરવી પડી શકે, ધંધામાં કોઈ સમસ્યા આવે તો તમારે સિદ્ધાંતોનું પાલન કરવું.

 • અનુકુળ સંખ્યા: 5
 • અનુકુળ રંગ: કેસરી
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ અનુકુળ દિવસો:ગુરુવાર અને રવિવાર

મકર (ખ,જ):

કાર્યક્ષેત્રમાં મોટી સિદ્ધી મળી શકે, ધંધા માટે અતિ ઉત્તમ દિવસ જણાય, વેપારમાં નફો પણ વધશે અને નવી યોજનાઓ પણ બની શકે.

 • અનુકુળ સંખ્યા: 1
 • અનુકુળ રંગ: નારંગી
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ અનુકુળ દિવસ: શનિવાર, બુધવાર અને શુક્રવાર

કુંભ (ગ, શ,ષ)

પોતાની ક્ષમતાનો ભરપુર ઉપીયોગ કરશો, વ્યવસાય સબંધિત તમામ કામગીરી તમારી દેખરેખ હેઠળ કરાવી, કાર્યસ્થળ પર તમારી સ્થિતિ મજબુત રેહશે.

 • અનુકુળ સંખ્યા: 2
 • અનુકુળ રંગ: ક્રીમ
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

મીન (દ,ચ,ઝ,થ):

કોઈ મહત્વના કાર્યમાં અડચણ આવી શકે, વધારે કામના કારણે તમે ચિડાઈ શકો, વેપારમાં વધુ મેહનતની જરૂર છે. કામના બોજને લીધે તણાવમાં રહી શકો.

 • અનુકુળ સંખ્યા: 1
 • અનુકુળ રંગ: વાદળી
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ અનુકુળ દિવસ: ગુરુવાર, સોમવાર અને મંગળવાર
28 જુલાઈ આજનું રાશિફળ
28 જુલાઈ આજનું રાશિફળ

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujaratiTak.com આની પુષ્ટિ કરતુ નથી.

આ પણ ખાસ વાંચો:

Chandrayaan 3 Video : કેટલે પહોચ્યું ચંદ્રયાન, ટેલીસ્કોપ દ્વારા ઝડપાયેલ નવો વિડીયો આવ્યો સામે

Detox water : ડીટોક્ષ વોટરથી ડાયટીંગ અને કસરત કર્યા વિના ઓછી થશે પેટની ચરબી!

Leave a Comment