27 જુલાઈ આજનું રાશી ફળ : આ રાશિના લોકોને થશે ધન લાભ

27 જુલાઈ આજનું રાશી ફળ : સૂર્યના પુષ્ય નક્ષત્રમાં પ્રવેશથી આ રાશિના જાતકોના શરુ થશે ‘અચ્છે દિન’, ધનલાભના યોગ. જાણો તમારા ગ્રહોની આજની સ્થિતી કેવી રેહશે, તેમજતમારો આજનો લકી નંબરરંગ અને અક્ષર જાણો

27 જુલાઈ આજનું રાશી ફળ

મેષ (અ.લ.ઈ):

પૈસાની કમી થઇ શકે દુર, ખાનપાન પર ધ્યાન રાખવું. સંજોગો સાનુકુળ થતા જણાય, મોટી ઓફર મળવાથી ધન લાભ થઇ શકે. આજે મગનું દાન કરવું

 • શુભ સંખ્યા: 8
 • શુભ રંગ: લીલો
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

વૃષભ (બ.વ.ઉ):

યુવાનો કારકિર્દીને લગતા મહત્વના નિર્ણય લઇ શકે, આજે તમારી દિનચર્યામાં સકારાત્મક ફેરફારો જોઈ શકો, આર્થિક સ્થિતિ મજબુત બને, તમારી તબિયત સાચવી. ગાયને ઘાસ ખવડાવું.

 • શુભ સંખ્યા: 5
 • શુભ રંગ: લાલ
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, બુધવાર અને શનિવાર

મિથુન (ક.છ.ઘ):

આજે મિલકત ખરીદવાનું આયોજન થાય, નવા પ્રોજેક્ટમાં પૈસા રોકી શકો, તમારો સમય સુધરતો જણાય. નાણાકીય પ્રશ્નોમાં હલ જણાય. જાસુદનું ઝાડ લગાવો.

 • શુભ સંખ્યા: 3
 • શુભ રંગ રંગ: સફેદ
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

કર્ક (ડ.હ):

વધુ પડતા આત્મવિશ્વાસથી કામ બગડી શકે, સમાજ સબંધિત કાર્યોમાં તમારૂ વિશેષ યોગદાન રહે, તમારા પ્રયત્નો સંપૂર્ણ સફળ રહી શકે. ગણેશજીને મોદકના લાડુનો ભોગ અર્પણ કરવો.

 • અનુકુળ સંખ્યા: 8
 • શુભ રંગ: નારંગી
 • રાશિ સ્વામી: ચંદ્ર
 • રાશિ અનુકુળ દિવસ: સોમવાર, મંગળવાર અને ગુરુવાર

સિંહ (મ.ટ):

પરિવારના સભ્યો તમારાથી ખુશ રેહશે, સંતાન સબંધિત કોઈ સમસ્યાનો ઉકેલ આવી શકે. નાણકીય ચિંતા હળવી બને, પ્રવાસમાં સાનુકુળતા જણાય. વિષ્ણુ ભગવાનને સાકર અર્પણ કરવી.

 • શુભ સંખ્યા: 3
 • શુભ રંગ: લીલો
 • રાશિ સ્વામી: સૂર્ય
 • રાશિ અનુકુળ દિવસ: રવિવાર, મંગળવાર અને ગુરુવાર

કન્યા (પ.ઠ.ણ):

આજે શુભ તકો મળી શકે, આજે વ્યપાર ધંધામાં સારું રહી શકે, મહત્વપૂર્ણ કર્યો કોઈ પણ કારણથી સ્થગિત રહી શકે. આજે ગણેશજીને દુર્વા ચડાવવા.

 • શુભ સંખ્યા: 1
 • શુભ રંગ: સફેદ
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

તુલા (ર.ત):

તમારું મન ખુબ જ પ્રસન્ન રહે, વ્યવસાયીક નવી તકો આવી શકે. અનુભવી વ્યક્તિની મદદથી સમસ્યાનું હલ આવી શકે. આજે ગરીબોને દાન કરવું

 • શુભ સંખ્યા: 9
 • શુભ રંગ: સ્કાય બ્લુ
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, શનિવાર અને બુધવાર

વૃશ્ચિક (ન.ય):

આજે ચિંતા ઓછી થતી જણાય, કેટલાક નવા પ્રયોગો કરવાની તક મળે, લાંબા અંતરની મુસાફરી ટાળો, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. શિવજીને બીલીપત્ર ચડાવા.

 • શુભ સંખ્યા: 2
 • શુભ રંગ: કેસરી
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ અનુકુળ દિવસો: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

આ પણ ખાસ વાંચો:

Chandrayaan 3 Video : કેટલે પહોચ્યું ચંદ્રયાન, ટેલીસ્કોપ દ્વારા ઝડપાયેલ નવો વિડીયો આવ્યો સામે

ISRO ગગનયાન મિશન : ઈસરો રચશે ફરીથી ઈતિહાસ, ગગનયાન SMPSનું સફળ પરીક્ષણ

Chandrayaan 3 : ઓનબોર્ડ કેમેરાથી લોન્ચિંગ વિડીયો ઈસરો દ્વારા જાહેર કરાયો

Gadar 2 Trailer Release : ગદર 2 ફિલ્મનું ટ્રેલર રીલીઝ, સની દેઓલ જોવા મળ્યો એક્શન મોડમાં

ધન (ભ,ધ,ફ,ઢ):

વ્યવસાયમાં આજે તમને લાભ મળી શકે, વિદ્યાર્થીઓને શિક્ષણમાં સફળતા મળી શકે. આજે કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત થઇ શકે. કાચા કેળાનું દાન કરવું.

 • શુભ સંખ્યા: 9
 • શુભ રંગ: બદામી
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ અનુકુળ દિવસો:ગુરુવાર અને રવિવાર

મકર (ખ,જ):

તમારી સામાજિક સ્થિતિ મજબુત રહે, આર્થિક પ્રવુતિ માટેનું આયોજન સમય અનુકુળ રહે. આજે વાણી પર નિયંત્રણ રાખવું. ભગવાનને તુલસીના પાન અર્પણ કરવા.

 • શુભ સંખ્યા: 2
 • શુભ રંગ: ક્રીમ
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ અનુકુળ દિવસ: શનિવાર, બુધવાર અને શુક્રવાર

કુંભ (ગ, શ,ષ)

વેપારમાં કોઈ મોટી વાત થઇ શકે, ગ્રહોની સ્થિતિ સુખદ રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારો દેખાવ કરશે. રોકાયેલ ધન પુન: પ્રાપ્ત થાય.

 • શુભ સંખ્યા: 4
 • શુભ રંગ: પીળો
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

મીન (દ,ચ,ઝ,થ):

નાની નાની બાબતોની ચિંતા કરશો નહિ, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, રાજકીય અને સામાજિક પ્રવૃતિઓમાં તમારૂ સારું યોગદાન રહી શકે.

 • શુભ સંખ્યા: 8
 • શુભ રંગ: સ્કાય બ્લુ
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ અનુકુળ દિવસ: ગુરુવાર, સોમવાર અને મંગળવાર

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujaratiTak.com આની પુષ્ટિ કરતુ નથી.

Leave a Comment