26 જુલાઈ આજનું રાશિફળ : આ રાશિના જોતકોને વધી શકે સામાન્ય જવાબદારી

26 જુલાઈ આજનું રાશિફળ : આજનું પંચાંગ તારીખ – 26 જુલાઈ 2023, બુધવાર. તિથી – અધિક શ્રાવણ આઠમ. નક્ષત્ર – સ્વાતી, યોગ – સાધ્ય, કરણ – બાલવ, રાશી – તુલા.

26 જુલાઈ આજનું રાશિફળ

મેષ (અ.લ.ઈ):

તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણયની સર્વત્ર પ્રશંસા થઇ શકે છે, વેપારમાં થોડી મંદી રહી શકે છે, આજે કુળદેવીને લાપસી અર્પણ કરવી

 • અનુકુળ સંખ્યા: 1 અને 8
 • અનુકુળ રંગ: સોનેરી
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

વૃષભ (બ.વ.ઉ):

નોકરીના સ્થળે જવાબદારી વધી શકે, સંતાનના ભવિષ્યની ચિંતા રેહશે, વ્યવસાયમાં તમે જે ઈચ્છો તે કરશો. પરિવારમાં ખચકાટને કારણે દબાણમાં રહો, સ્વાસ્થ્ય જાળવવું.

 • અનુકુળ સંખ્યા: 2 અને 7
 • અનુકુળ રંગ: કાળો
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, બુધવાર અને શનિવાર

મિથુન (ક.છ.ઘ):

વડીલોથી સારા લાભની સંભાવના રહેલી છે, વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાય, પૈસાની લેવડ-દેવડ માં સાવધાની રાખવી, તમે તમારી કાર્યશૈલી બદલવાનો વિચાર કરી શકો છો.

 • અનુકુળ સંખ્યા: 3 અને 6
 • અનુકુળ રંગ: લાલ
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

કર્ક (ડ.હ):

આર્થિક રોકાણ માટે ઉત્તમ દિવસ બને, માનસિક તણાવથી પરેશાની વધી શકે, કોર્ટ – કચેરીના મામલામાં મુશ્કેલી આવી શકે, અર્થહીન દલીલોમાં તમારો સમય બગડવાનું ટાળો, સમજણના અભાવે તમારા સબંધો નબળા પડી શકે.

 • અનુકુળ સંખ્યા: 4
 • અનુકુળ રંગ: ક્રીમ
 • રાશિ સ્વામી: ચંદ્ર
 • રાશિ અનુકુળ દિવસ: સોમવાર, મંગળવાર અને ગુરુવાર

સિંહ (મ.ટ):

આર્થિક બાબતે ઉતાર – ચઢાવ જોવા મળી શકે, ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહે, નાણાકીય પક્ષ સારો રહી શકે. તમને સખત મેહનતનું શ્રેષ્ટ પરિણામ મળી શકે. આજે શ્રી યંત્રની પૂજા કરવી

 • અનુકુળ સંખ્યા: 5
 • અનુકુળ રંગ: વાદળી
 • રાશિ સ્વામી: સૂર્ય
 • રાશિ અનુકુળ દિવસ: રવિવાર, મંગળવાર અને ગુરુવાર

કન્યા (પ.ઠ.ણ):

આજે ઉદાસી ભર્યા વાતાવરણથી દુર રેહવું, વેપારમાં યોગ્ય વ્યવસ્થા રહેશે, વેપારમાં સફળતા મળવાની યોગ્ય તકો મળી શકે છે, તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું, શૈક્ષણિક કાર્યમાં તમારી રૂચી રહે. આજથી લોટથી કીડીયારું પૂરવું

 • અનુકુળ સંખ્યા: 3 અને 8
 • અનુકુળ રંગ: પીળો
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

તુલા (ર.ત):

આજે વ્યવસાયમાં સફળતા મળી શકે છે, આજે વિદ્યાર્થીઓ માટે ઉત્તમ દિવસ બને છે, આજે કીડીઓને ખાંડ ખવડાવી, પારિવારિક સમસ્યા ઉકેલવા માટે સારી તક મળી શકે છે. વેપારમાં તમને મોટી રકમ મળી શકે.

 • અનુકુળ સંખ્યા: 2 અને 7
 • અનુકુળ રંગ: લીલો
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, શનિવાર અને બુધવાર

વૃશ્ચિક (ન.ય):

આજે ધન સબંધી કર્યો ઉકેલાય, આજે ધારેલું કાર્ય પૂર્ણ થાય, સ્વાસ્થ્ય જાળવવું, શુભેચ્છકોના સૂચનોને ગંભીરતાથી લો. આજે વ્યપાર ક્ષેત્રે કપૂરનો ધૂપ કરવો.

 • અનુકુળ સંખ્યા: 1 અને 8
 • અનુકુળ રંગ: જાંબલી
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ અનુકુળ દિવસો: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

ધન (ભ,ધ,ફ,ઢ):

કોઈ નવી વ્યક્તિનું આગમન થઇ શકે, લગ્ન યોગ પ્રબળ બને, તમારી આવકમાં વધારો થઇ શકે, મહેનતનું સાર્થક પરિણામ જોવા મળશે, વિદ્યાર્થીઓ માટે દિવસ ખુબ જ અનુકુળ રહે.

 • અનુકુળ સંખ્યા: 9 અને 12
 • અનુકુળ રંગ: સોનેરી
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ અનુકુળ દિવસો:ગુરુવાર અને રવિવાર

મકર (ખ,જ):

આજનો દિવસ લાભકારક રહી શકે છે, આજે તમારું સન્માન થઇ શકે, આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે, ઘણા સમયથી અટકેલા કર્યો પુરા થવાથી મનમાં સંતોષ રહેશે.

 • અનુકુળ સંખ્યા: 10 અને 11
 • અનુકુળ રંગ: રાખોડી
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ અનુકુળ દિવસ: શનિવાર, બુધવાર અને શુક્રવાર

કુંભ (ગ, શ,ષ)

કાર્યક્ષેત્રની જટિલતા સમાપ્ત થશે, જીવનસાથી તમારું ઘણું ધ્યાન રાખશે, કામનો બોજ ઓછો થાય, તમારા મન પર કાબુ રાખવો. આજે વેપાર ક્ષેત્રે હનુમાન ચાલીસના પાઠ કરવા.

 • અનુકુળ સંખ્યા: 10 અને 11
 • અનુકુળ રંગ: રાતો
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

મીન (દ,ચ,ઝ,થ):

મિત્રો સાથે બધુ શેર ના કરો, તમારે કડવા અનુભવોનો સામનો કરવો પડી શકે છે, ચાલી રહેલા કામમાં અડચણ આવી શકે, તમારા શોખ પર જરૂર કરતા વધારે ધન ખર્ચ થાય, આજે મહાલક્ષ્મીજીની પૂજા કરવી.

 • અનુકુળ સંખ્યા: 9 અને 12
 • અનુકુળ રંગ: લાલ
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ અનુકુળ દિવસ: ગુરુવાર, સોમવાર અને મંગળવાર
26 જુલાઈ આજનું રાશિફળ
26 જુલાઈ આજનું રાશિફળ

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujaratiTak.com આની પુષ્ટિ કરતુ નથી.

આ પણ ખાસ વાંચો:

આજનુ રાશિફળ : 20 જુલાઈ જાણો આજનો દિવસ કેવો રેહશે

આજનું રાશી ફળ 21 જુલાઈ : આ રાશિના જાતકોને આજે શકે છે ધન લાભ

આજનું રાશી ફળ 22 જુલાઈ : આ 5 રાશિના જાતકોને થઇ શકે છે ફાયદો

Leave a Comment