IND Vs ENG Warm-up Match Free Live Streaming : ભારત Vs ઈંગ્લેન્ડ વોર્મઅપ લાઇવ મેચ આ રીતે ફ્રી માં જોવો

IND Vs ENG Warm-up Match Free Live Streaming : વર્લ્ડ કપ 2023 ની વોર્મઅપ મેચ 29 સપ્ટેમ્બરથી શરૂઆત થઇ ગઈ છે, જેમાં આજે ભારત Vs ઈંગ્લેન્ડ મેચ ગુવાહાટી માં યોજાશે.

IND Vs ENG Warm-up Match Free Live Streaming

ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની સિરીઝમાં જીત મેળવ્યા પછી યજમાન ટીમ ઇન્ડિયા ODI વર્લ્ડ કપની વોર્મ-અપ મેચોમાં ભાગ લેવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયાની પ્રથમ વોર્મ-અપ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે શનિવાર, 30 સપ્ટેમ્બરે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર છે.

ODI World Cup 2023 ની લીગ મેચની શરૂઆત 5 ઓક્ટોબર વોર્મ-અપ મેચો પૂરી થયા બાદ શરૂ થશે. રોહિત શર્માના ધુરંધરો હોમ ગ્રાઉન્ડના ફાયદાનો સંપૂર્ણ ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખશે પરંતુ કેટલીક એવી બાબતો છે જે મેન ઇન બ્લુએ વર્લ્ડ કપ પહેલા ઉકેલવી પડશે. આ ટુર્નામેન્ટ ટીમ ઈન્ડિયા માટે પણ મહત્વ ધરાવે છે કારણ કે તેઓ 2013 થી ICC ટ્રોફી જીતી શક્યા નથી. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા, 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબરની વચ્ચે કુલ 10 વોર્મ-અપ મેચો રમાશે.

લીંક 2 – લાઇવ મેચ અહીંથી જુઓ
hotstar એપ ઇન્સ્ટોલ કરવી જરૂરી

આ પણ ખાસ વાંચો:

World Cup 2023 : આજથી વર્લ્ડ કપ 2023 વોર્મ અપ મેચ શરુ, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકશો લાઇવ મેચ

ભારત vs ઈંગ્લેન્ડ વોર્મ-અપ મેચ લાઈવ સ્ટ્રીમિંગ: તારીખ અને સ્થળ

આ મહા મુકાબલો 30 સપ્ટેમ્બર શનિવારના રોજ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ રોહિત શર્મા કરશે. બીજી તરફ ઈંગ્લેન્ડ જોસ બટલરના નેતૃત્વમાં ઇંગ્લેન્ડની ટીમ પોતાના વર્લ્ડ કપ 2023 ની શરુઆત કરશે.

ભારત વિ ઈંગ્લેન્ડ ફ્રી લાઈવ સ્ટ્રીમિંગ: વોર્મ-અપ મેચનું લાઈવ-સ્ટ્રીમિંગ ક્યારે અને ક્યાં જોવું?

ભારતના દર્શકો 30 સપ્ટેમ્બર શનિવારના રોજ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે મેચ જોઈ શકે છે. તેઓ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક, ડિઝની+ હોટસ્ટાર એપ પર ફ્રીમાં લાઇવ સ્ટ્રીમીંગ જોઈ શકશે. અને તેની વેબસાઈટ પર ભારત અને ઈંગ્લેન્ડની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ જોઈ શકે છે.

IND Vs ENG Warm-up Match Free Live Streaming
IND Vs ENG Warm-up Match Free Live Streaming

IND Vs ENG Playing Squad (વોર્મ-અપ મેચ: સ્ક્વોડ)

ભારત (INDIA Squad): રોહિત શર્મા (c), હાર્દિક પંડ્યા (vc), KL રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ

ઇંગ્લેન્ડ (England Squad): જોસ બટલર (c), જોની બેરસ્ટો, મોઇન અલી, આદિલ રશીદ, ગુસ એટકિન્સન, સેમ કુરાન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, રીસ ટોપલી, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ, ડેવિડ વિલી, માર્ક વુડ, ક્રિસ વોક્સ

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment