IND Vs AFG Live Streaming : ભારત અફઘાનિસ્તાન લાઇવ મેચ અપડેટ્સ

IND Vs AFG Live Streaming : આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે ટીમ ઇન્ડિયા અફઘાનિસ્તાન સામે અશ્વિનના સ્થાન પર શાર્દુલ ઠાકુર અથવા મોહમ્મદ શમીને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે.

IND Vs AFG Live Streaming

છેલ્લા કેટલાક વર્ષોમાં અફઘાનિસ્તાન ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહી છે. ખાસ કરીને અફઘાનિસ્તાન ODI અને T20 ક્રિકેટમાં ખતરનાક ટીમ તરીકે ઉભરી આવી છે. તેમના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમના શાનદાર પ્રદર્શન માટે સતત ચર્ચામાં રહે છે. 2017માં રાશિદ ખાને IPLમાં રમનાર પ્રથમ અફઘાન ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો હતો. રાશિદ ઉપરાંત અફઘાનિસ્તાનના અન્ય કેટલાક ખેલાડીઓ પણ છે જેમને લઈને ભારતે આવતીકાલની મેચમાં સાવધાન રહેવું પડશે.

ભારત અફઘાનિસ્તાન લાઇવ મેચ

લાઇવ મેચ અહીંથી જુઓ

ડિઝની પ્લસ હોટસ્ટાર પર ચાહકો વર્લ્ડ કપની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ફ્રીમાં જોઈ શકે છે. ચાહકો હોટસ્ટાર પર ડિઝની પ્લસનું સ્ટ્રીમિંગ હિન્દી અને અંગ્રેજી સહિત 12 વિવિધ ભાષાઓમાં જોઈ શકે છે. આ સિવાય ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ મેચનો આનંદ માણી શકશે.

Dream11 Team

ભારતની સંભવિત પ્લેઈંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

ભારત વી અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાનની સંભવિત પ્લેઈંગ-11: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી

IND Vs AFG Live Streaming
IND Vs AFG Live Streaming

ચેપોકમાં રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં ટીમ ઈન્ડિયા ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી હતી. સ્પિન ફ્રેન્ડલી વિકેટને કારણે ભારતે આ વ્યૂહરચના અપનાવી હતી. હવે દિલ્હીની પીચ ચેપોક જેટલી સ્પિન ફ્રેન્ડલી ન હોવાથી ટીમ ઈન્ડિયા સ્પિન ઓલરાઉન્ડરને બદલે ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરને તક આપી શકે છે. અહીં આર અશ્વિનની જગ્યાએ મોહમ્મદ શમી પણ રમી શકે છે. પરંતુ શાર્દુલનો દાવો વધુ મજબૂત છે કારણ કે તે આક્રમક બેટિંગ કરવામાં સક્ષમ છે.

આ પણ ખાસ વાંચો:

Nobel Prize 2023 Winner List : જાણો આ વર્ષે કોને નોબેલ પુરસ્કાર 2023 મળ્યો છે

રાશિદ ખાન અફઘાનિસ્તાનનો પહેલો અને એક માત્ર વર્લ્ડ વાઈડ સુપરસ્ટાર છે. દુનિયાભરમાં ક્રિકેટ ચાહકો તેની બોલિંગ અને તેની વિસ્ફોટક બેટિંગના કાયલ છે. રાશિદ ખાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના શરૂઆતના વર્ષોમાં ખૂબ જ સફળ રહ્યો હતો. તેની અસાધારણ રીતે અસરકારક લેગસ્પિનને કારણે તે વિશ્વભરની ટીમોની ફેવરિટ ખેલાડીઓની યાદીમાં ઘણી વખત સર્વકાલીન મહાન બોલરોમાંનો એક બન્યો છે. રાશિદ ખાન ભારત માટે સૌથી મોટો ખતરો સાબિત થઈ શકે છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment