ICC CWC 2023 : વર્લ્ડકપ 2023 ટ્રોફી અંતરીક્ષમાં લોન્ચ કરવામાં આવી, જોવો અદભુત વિડીયો

ICC CWC 2023 : ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ ટ્રોફી 2023 અંતરીક્ષમાં લોન્ચ કરવામાં આવી, ICC તેમજ BCCI દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી.

Table of Contents

ICC CWC 2023

આપ સૌને જણાવી દઈએ કે આ વર્ષે મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ 2023ની યજમાની ભારત કરવાનું છે, જે અંતર્ગત BCCI દ્વરા ICC CWC 2023 ટ્રોફીનું અનાવરણ અનોખી રીતે કરવામાં આવ્યું છે, જે BCCI સેક્રેટરી જય શાહ દ્વારા એક વિડીયો તેમના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે વર્લ્ડકપ ટ્રોફીને અંતરીક્ષમાં મોકલવામાં આવી છે, તેમને એમ પણ જણાવેલ છે કે આ પેહલીવાર છે કે કોઇપણ રમતની ટ્રોફીને અવકાશમાં અનાવરણ કરવામાં આવી હોય.

ICC CWC 2023
ICC CWC 2023 Image Source From : @ICC

આ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ટ્રોફીને ખાસ સ્ટ્રેટોસ્ફેરિક બલૂન સાથે જોડવામાં આવી હતી અને અવકાશમાં મોકલવામાં આવી હતી જેમાં તેની જોડે 4K કેમેરા પણ લગાવવામાં આવેલ હતા જેના દ્વારા 12000 ફૂટ પરથી આ કેમરા દ્વારા તસ્વીર લેવામાં આવી હતી જે અવિસ્મરણીય તસ્વીર છે, જે આપ નીચે આપેલ વિડીયોમાં જોઈ શકશો.

ICC ના કેહવા પ્રમાણે વર્લ્ડકપ ટ્રોફી 27 જુનથી વિવિધ દેશોમાં પ્રવાસ કરશે જેનું શેડ્યુલ નીચે મુજબ છે.

  • 27 June – 14 July: India
  • 15 – 16 July: New Zealand
  • 17 – 18 July: Australia
  • 19 – 21 July: Papua New Guinea
  • 22 – 24 July: India
  • 25 – 27 July: USA
  • 28 – 30 July: West Indies
  • 31 July – 4 August: Pakistan
  • 5 – 6 August: Sri Lanka
  • 7 – 9 August: Bangladesh
  • 10 – 11 August: Kuwait
  • 12 – 13 August: Bahrain
  • 14 – 15 August: India
  • 16 – 18 August: Italy
  • 19 – 20 August: France
  • 21 – 24 August: England
  • 25 – 26 August: Malaysia
  • 27 – 28 August: Uganda
  • 29 – 30 August: Nigeria
  • 31 August – 3 September: South Africa
  • From 4 September: India

તેમજ વર્લ્ડકપનું ટાઇમ ટેબલ પણ ૨૭ જુનના રોજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભારત પાકિસ્તાન મેચ 15 ઓક્ટોબર 2023ના રોજ અમદાવાદ ખાતે યોજાશે એટલે કે આમ જોવા જઈએ તો પ્રથમ નોરતા ના દિવસેજ આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાશે.

આ પણ ખાસ વાંચો :

IND Vs WI : વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન, સંજુની વાપસી

આદિપુરુષ : વીરેન્દ્ર સેહવાગનું રીએક્શન વાયરલ

Leave a Comment