હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ ભરતી 2023 : 300 થી વધુ જગ્યાઓ પર ભરતી, 18 સપ્ટેમ્બર સુધી કરી શકશો અરજી

હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ ભરતી 2023 : સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સોનેરી તક, HPCL માં 300 થી વધુ પદ પર ભરતી બહાર પાડવામાં આવી.

હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ ભરતી 2023

Hindustan Petroleum Corporation Limited : હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડમાં સરકારી નોકરી મેળવવાની આ એક સોનેરી તક છે, જેમાં ટોટલ 300 થી વધુ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે, જેમાં એન્જિનિયર, ઓફિસર અને આસીસ્ટન્ટ મેનેજર અને અન્ય જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે, આ માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

કઈ કઈ જગ્યાઓ પર ભરતી થશે?

 • મીકેનીકલ એન્જિનિયર
 • ઈલેક્ટ્રીકલ એન્જિનિયર
 • સિવિલ એન્જિનિયર
 • કેમિકલ એન્જિનિયર
 • ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર
 • સીનીયર ઓફીસર / આસીસ્ટન્ટ મેનેજર
 • ફાયર & સેફટી ઓફિસર
 • ક્વોલીટી કંટ્રોલ ઓફિસર
 • ચાર્ટડ એકાઉન્ટન્ટ
 • લો ઓફિસર
 • મેડીકલ ઓફિસર
 • જનરલ મેનેજર
 • વેલ્ફેર ઓફિસર
 • ઇન્ફોર્મેશન સીસ્ટમ ઓફીસર

શૈક્ષણિક લાયકાત: જે જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે તેમાં એન્જિનિયરની જગ્યાઓ પર ભરતી માટે સબંધિત ટ્રેડમાં 4 વર્ષની ડીગ્રી માંગવામાં આવી છે. આ પોસ્ટ માટે અરજી કરનારની ઉમર 25 વર્ષ સુધીની હોવી જોઈએ, અન્ય પોસ્ટ માટે અલગ અલગ લાયકાત માંગવામાં આવી છે.

ઇન્ફર્મેશન સિસ્ટમ્સ અધિકારી બનવા માટે 4 વર્ષની B.Tech અથવા MCA ડીગ્રી હોવી આવશ્યક છે. આ પડો માટે વધુમાં વધુ 29 વર્ષ સુધીના લોકો અરજી કરી શકે છે, જો કે કોઈપણ અનામત શ્રેણીમાં આવતા ઉમેદવારોને નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી: આ તમામ જગ્યાઓ માટે અરજી ફી માત્ર બિનઅનામત, અન્ય પછાત વર્ગ (નોન – ક્રીમી લેયર) અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ ચુકવવાની રહેશે, તેમને ફોર્મ ભરવા માટે 1180 રૂપિયા ફી ભરવાની રહેશે. અનુસુચિત જાતિ, અનુશુચિત જનજાતિ અને વિકલાંગ વ્યક્તિઓના ઉમેદવારોએ કોઈ ફી ચુકવવાની જરૂર નથી.

હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ ભરતી 2023
હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ ભરતી 2023

નોંધ: શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી ફી વગેરેની વિસ્તૃત માહિતી માટે જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.

ઓનલાઈન અરજી અહીંથી કરો

હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ ભરતી 2023 સત્તાવાર જાહેરાત

સત્તાવાર જાહેરાત અહીંથી વાંચો

હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ ભરતી 2023 FAQs:

હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ ભરતી 2023 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

18 સપ્ટેમ્બર 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશો.

હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ ભરતી 2023 માટેની ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?

હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ ભરતી 2023 માટેની ઓફિશ્યલ વેબસાઈટ https://hindustanpetroleum.com/ છે.

આ પણ ખાસ વાંચો:

Gyan Sahayak Bharti 2023 : જ્ઞાન સહાયક ભરતી 2023, 4 સપ્ટેમ્બર સુધી કરી શકશો અરજી

National Film Award 2023 : નેશનલ ફિલ્મ એવોર્ડ 2023માં ગુજરાતી ફિલ્મો ઝળકી, જાણો તમામ માહિતી

Chandrayaan 3 Rover Video : ઈસરોએ રોવર પ્રજ્ઞાનનો વીડિયો કર્યો જાહેર, લેન્ડરમાંથી રોવર આવ્યું બહાર

Leave a Comment