હર ઘર તિરંગા 2023 : રજીસ્ટ્રેશન અને સર્ટીફીકેટ આ રીતે કરો ડાઉનલોડ

હર ઘર તિરંગા 2023 : 13 થી 15 ઓગસ્ટ સુધી, ચાલો આપણે બધા સાથે મળીને HarGharTiranga અભિયાનને સમર્થન આપીને તિરંગા સાથેની અમારી સેલ્ફી અપલોડ કરીએ.

હર ઘર તિરંગા 2023

હર ઘર તિરંગા‘ એ આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ એક અભિયાન છે જે લોકોને તિરંગાને ઘરે લાવવા અને ભારતની આઝાદીના 76માં વર્ષ નિમિત્તે તેને લહેરાવવા માટે પ્રોત્સાહિત કરે છે. આઝાદીના 76મા વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે સામૂહિક રીતે ધ્વજને ઘરે લાવવો એ માત્ર તિરંગા સાથેના અંગત જોડાણનું જ નહીં પરંતુ રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું સ્વરૂપ પણ બની જાય છે. આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લાવવાનો છે.

દેશના લોકો તેમના ઘરો અને ઓફિસો પર લહેરાવેલા રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી લઈ શકે છે અને તેને #IndiaPost4Tirnga, #HarGharTirnga, #HarDilTirnga હેશટેગ્સ સાથે સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકે છે. આના દ્વારા દરેક ઘર તિરંગા અભિયાનનો સભાન ભાગ બની શકે છે.

આઝાદીના અમૃત મહોત્સવના પર્વ પર ભારત સરકારે નાગરિકોને પોતાની દેશભક્તિને પ્રદર્શિત કરવા માટે 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘર પર તિરંગો લહેરાવવાની અપીલ કરી છે. આપડે સૌ એ આ અવસર પર તિરંગો ઘર પર લહેરાવીને આ અભિયાનમાં ભાગ લેવો જોઈએ. ઝંડો લહેરાવ્યા બાદ તેની સાથે એક સેલ્ફી લઈને ઓફિશિયલ વેબસાઈટ પર અપલોડ કરીને તમે “હર ઘર તિરંગા અભિયાન સર્ટિફિકેટ” ડાઉનલોડ કરી શકો છો.

હર ઘર તિરંગા અભિયાન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

  • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ harghartiranga.com પર જાઓ
  • જે પેજ ઓપન થાય એમાં Upload Selfi With Flag વાળા બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ નામ લાખો પછી તમારો ફોટો અપલોડ કરો.
  • ફોટો અપલોડ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.
  • સબમિટ બટન પર ક્લિક કર્યાબાદ ત્યાં જ સર્ટીફીકેટ દેખાશે, હવે તેને ડાઉનલોડ કરી શકશો.
રજીસ્ટ્રેશન અને સર્ટીફીકેટ અહીંથી ડાઉનલોડ કરો

હર ઘર તિરંગા અભિયાન શું છે?

76માં સ્વતંત્ર દિવસના અવસર પર પ્રધાનમંત્રી મોદી દ્વારા હર ઘર ત્રિરંગા અભિયાનની જાહેરાત કરવામાં આવી છે, આ યાત્રાનો ઉદ્દેશ લોકોને તિરંગા પ્રત્યે માન અને સન્માન વધે એ માટે જાહેર કરવામાં આવી છે.

આ પણ ખાસ વાંચો:

જમીનના જુના રેકોર્ડ : હવે તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘેર બેઠા

ઉંમર પ્રમાણે વજન : જાણો ઉંમર પ્રમાણે છોકરા અને છોકરીનું વજન કેટલું હોવું જોઈએ?

Chandrayaan 3 Video : ચંદ્રયાન 3 દ્વારા સ્પેસક્રાફ્ટ માંથી ચંદ્રનો સૌ પ્રથમ વિડીયો મોકલ્યો, જુઓ ચંદ્રમાનો અદ્ભુત નજારો

1 thought on “હર ઘર તિરંગા 2023 : રજીસ્ટ્રેશન અને સર્ટીફીકેટ આ રીતે કરો ડાઉનલોડ”

Leave a Comment