ગુજરાત આંગણવાડી ભરતી 2023 : ધોરણ 10 પાસ પર 10,000 જગ્યાઓ પર ભરતી

ધોરણ 10 અને 12 પાસ માટે ગુજરાત આંગણવાડી ભરતી 2023 જાહેર, ટોટલ 10,000 જગ્યાઓ પર કરાશે ભરતી. અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2023 છે.

ગુજરાત આંગણવાડી ભરતી 2023

ગુજરાત આંગણવાડી ભરતી 2023 : સંકલિત બાળ વિકાસ સેવા (ICDS) ગુજરાત આંગણવાડી ભરતી 2023 | ગુજરાત આંગણવાડી કાર્યકર ભરતી 2023 | ગુજરાત આંગણવાડી તેડાગર ભરતી 2023 | ગુજરાત આંગણવાડી વર્કર ભરતી 2023 | ગુજરાત આંગણવાડી હેલ્પર ભરતી 2023.

સંસ્થા નુ નામસંકલિત બાળ વિકાસ સેવા (ICDS) ગુજરાત
પોસ્ટનું નામઆંગણવાડી કાર્યકર  & આંગણવાડી તેડાગર
કુલ જગ્યાઓ10000
પસંદગી પ્રક્રિયામેરિટ બેઝ
અરજી પક્રિયાઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ30/11/2023
સત્તાવાર વેબસાઇટhttps://e-hrms.gujarat.gov.in

પોસ્ટ વિગત:

  • આંગણવાડી કાર્યકર ની 3000 જગ્યાઓ અને
  • આંગણવાડી તેડાગરની 7000 થી વધુ

આ પણ ખાસ વાંચો:

Dhanteras 2023 : સાવરણી કરશે માલામાલ, કંગાળને પણ બનાવે ધનપતિ, જાણો કઈ રીતે કરશો ધનતેરસ ના દિવસે ઉપયોગ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના : PMGKY યોજના વધુ 5 વર્ષ માટે લંબાવામાં આવી

ધનતેરસ 2023 : ભગવાન કુબેરને અર્પણ કરો આ વસ્તુ, ઘરમાં ક્યારેય ધનની અછત સર્જાશે નહિ

ગુજરાત આંગણવાડી જિલ્લા વાઈઝ જગ્યાઓનું લીસ્ટ

જીલ્લોઆંગણવાડી કાર્યકર (વર્કર)આંગણવાડી તેડાગર (હેલ્પર)
રાજકોટ શહેર2550
પાટણ95244
જુનાગઢ શહેર1823
નવસારી95118
રાજકોટ137224
બોટાદ3971
ભાવનગર શહેર3042
અમરેલી117213
સુરેન્દ્રનગર99144
વડોદરા શહેર2662
દેવભૂમિ દ્વારકા82158
નર્મદા55111
ખેડા113142
સુરત શહેર41118
ભરૂચ102177
તાપી43111
મોરબી106184
જામનગર શહેર2242
અરવલ્લી79103
ગાંધીનગર6397
ગાંધીનગર શહેર1220
પોરબંદર3360
ભાવનગર120253
પંચમહાલ98309
મહીસાગર57156
ગીર સોમનાથ5679
જામનગર71184
ડાંગ2536
છોટા ઉદેપુર51286
સુરત100231
બનાસકાંઠા131634
દાહોદ130342
અમદાવાદ127160
મહેસાણા139212
વલસાડ97307
કચ્છ253394
અમદાવાદ શહેર140343
જુનાગઢ84125
સાબરકાંઠા101129
આણંદ122160
વડોદરા87225

ગુજરાત આંગણવાડી ભરતી 2023 શૈક્ષણિક લાયકાત

  • આંગણવાડી કાર્યકર માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા ધોરણ 10 પાસ પછીના એઆઈસીટીઈ (AICTE) માન્યતા પ્રાપ્ત કોઇપણ ઓછામાં ઓછો 2 વર્ષનો ડીપ્લોમાં કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ.
  • આંગણવાડી તેડાગર માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ કરેલ હોવા જોઈએ.

વય મર્યાદા

આંગણવાડી કાર્યકર / તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર અરજદારની ઉમર અરજી કરવાની છેલ્લી તારીખે 18 વર્ષે પૂર્ણ હોવી જોઈએ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

આંગણવાડી પગાર ધોરણ

  • આંગણવાડી કાર્યકર: 10,000
  • આંગણવાડી તેડાગર: 5,500

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત આંગણવાડી ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?

લાયકત ધરાવતા મહિલા ઉમેદવારોએ e-hrms.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત આંગણવાડી ભરતી 2023 પસંદગી પ્રક્રિયા કઈ છે?

શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે. ખાલી જગ્યા ભરવા માટે વિચારણા હેઠળના આંગણવાડી કેન્દ્રવારઓનલાઈન મેરીટ યાદી નિયત પદ્ધતિ અનુસરીને જાહેર કરવામાં આવશે

ગુજરાત આંગણવાડી ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી છેલ્લી તારીખ : 30-11-2023 છે.

ગુજરાત આંગણવાડી ભરતી 2023 ની ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?

ગુજરાત આંગણવાડી ભરતી 2023 ની ઓફિશ્યલ વેબસાઈટ e-hrms.gujarat.gov.in છે.

મહત્વપૂર્ણ લિંક:

સત્તાવાર જાહેરાતઅહીંથી વાંચો
ઓનલાઈન અરજીઅરજી અહીંથી કરો
ગુજરાત આંગણવાડી ભરતી 2023
ગુજરાત આંગણવાડી ભરતી 2023

TAG: રાજકોટ આંગણવાડી ભરતી 2023, પાટણ આંગણવાડી ભરતી 2023, જુનાગઢ શહેર આંગણવાડી ભરતી 2023, નવસારી આંગણવાડી ભરતી 2023, બોટાદ આંગણવાડી ભરતી 2023, ભાવનગર આંગણવાડી ભરતી 2023, અમરેલી આંગણવાડી ભરતી 2023, સુરેન્દ્રનગર આંગણવાડી ભરતી 2023, વડોદરા શહેર આંગણવાડી ભરતી 2023, દેવભૂમિ દ્વારકા આંગણવાડી ભરતી 2023, નર્મદા આંગણવાડી ભરતી 2023, ખેડા આંગણવાડી ભરતી 2023, સુરત શહેર આંગણવાડી ભરતી 2023, ભરૂચ આંગણવાડી ભરતી 2023, તાપી આંગણવાડી ભરતી 2023, મોરબી આંગણવાડી ભરતી 2023, જામનગર શહેર આંગણવાડી ભરતી 2023, અરવલ્લી આંગણવાડી ભરતી 2023, ગાંધીનગર આંગણવાડી ભરતી 2023, પોરબંદર આંગણવાડી ભરતી 2023, ભાવનગર આંગણવાડી ભરતી 2023, પંચમહાલ આંગણવાડી ભરતી 2023, મહીસાગર આંગણવાડી ભરતી 2023, ગીર સોમનાથ આંગણવાડી ભરતી 2023, જામનગર આંગણવાડી ભરતી 2023, ડાંગ આંગણવાડી ભરતી 2023, છોટા ઉદેપુર આંગણવાડી ભરતી 2023, સુરત આંગણવાડી ભરતી 2023, બનાસકાંઠા આંગણવાડી ભરતી 2023, દાહોદ આંગણવાડી ભરતી 2023, અમદાવાદ આંગણવાડી ભરતી 2023, મહેસાણા આંગણવાડી ભરતી 2023, વલસાડ આંગણવાડી ભરતી 2023, કચ્છ આંગણવાડી ભરતી 2023, જુનાગઢ આંગણવાડી ભરતી 2023, સાબરકાંઠા આંગણવાડી ભરતી 2023, આણંદ આંગણવાડી ભરતી 2023, વડોદરા આંગણવાડી ભરતી 2023.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment