GSEB 10th Result 2024: ગુજરાત બોર્ડ ધો.10નું 82.56 ટકા પરિણામ, એક ક્લિક પર જાણો રિઝલ્ટની A to Z માહિતી

GSEB 10th Result 2024 Updates : ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરેલા પરિણામથી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાયેલી છે ત્યારે અહીં ધોરણ 10 બોર્ડ રિઝલ્ટની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

GSEB 10th Result 2024

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે વર્ષ 2024નું ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 2024નું 82.56 ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષ 2023માં 64.62 ટકા રહ્યું હતું. આ જોતા 17.94 ટકાનો વધારો થયો છે. સૌથી ઊંચુ પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી ઊંચુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ચાલો અહીં જોઈએ ગુજરાત બોર્ડ ધોરણ 10ના પરિણામની A to Z માહિતી.

ગત વર્ષ કરતા 17.94 ટકાનો વધારો

ગુજરાત બોર્ડે ધોરણ 10નું પરિણામ જાહેર કરી દીધું છે ત્યારે આ વર્ષે 2024નું 82.56 ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષ 2023માં 64.62 ટકા રહ્યું હતું. આ જોતા 17.94 ટકાનો વધારો થયો છે.

સૌથી વધુ અને ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રો

  • સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર – અમદાવાદ ગ્રામ્યનું દાલોદ -100 ટકા અને ભાવનગર જિલ્લાનું તલગાજરડા – 100 ટકા પરિણામ
  • સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર – ભાવનગર જિલ્લાનું તડ – 41.13 ટકા

સૌથી વધુ અને ઓછું પરિણામ ધરાવતા જિલ્લાઓ

  • સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો – ગાંધીનગર – 87.22 ટકા
  • સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો – 74.57 ટકા

વધુ ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા

  • 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા – 1389
  • 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓ – 264
  • 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓ – 70

આ પણ ખાસ વાંચો:

Gujarat Weather Update : ગુજરાત નજીક 4 સિસ્ટમ સક્રિય થતા 11મે થી 5 દિવસ વરસાદ થવાની શક્યતા, શનિવારે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી

GCAS Registration Portal : ગુજરાત કોમન એડમીશન સર્વિસીસ (GCAS – જીકેસ) રજીસ્ટ્રેશન પોર્ટલ

વિષય પ્રમાણે ટકાવારી

વિષયપરિણામ – ટકાવારીમાં
ગુજરાતી FL92.09%
હિન્દી FL93.52%
અંગ્રેજી FL97.42%
સામાજિક વિજ્ઞાન91.84%
વિજ્ઞાન88.37%
ગણિત99.45%
ગુજરાતી SL94.52%
હિન્દી SL92.42%
અંગ્રેજી SL92.62%
સંસ્કૃત SL95.51%
મૂળભૂત ગણિત83.40%

એક, બે અને ત્રણ વિષય સુધારણા વિદ્યાર્થીઓની સંખ્યા

  • એક વિષયમાં સુધારણાને અવકાશ ધરાવતા નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા – 21869
  • બે વિષયમાં સુધારણાને અવકાશ ધરાવતા નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા – 32971
  • ત્રણ વિષયમાં સુધારણાને અવકાસ ધરાવતા નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા – 21854

ગ્રેડ પ્રમાણે પરિણામ

ગ્રેડવિદ્યાર્થીઓની સંખ્યા
A123247
A278893
B11,18,710
B21,43,894
C11,34,432
C272,252
D6,110
E118

વિદ્યાર્થીઓ(Male) ના પરિણામની ટાકાવીર

  • નિયમિત પૈકી વિદ્યાર્થીઓનું પરિણામ (Male) – 79.12 ટકા
  • પુનરાવર્તિત પૈકી વિદ્યાર્થીઓનું પરિણામ (Male) -47.24 ટકા
  • GSOS પૈકી કુમારોનું પરિણઆમ (Male) – 26.37 ટકા

વિદ્યાર્થિનઓ(Female) ના પરિણામની ટાકાવીર

  • નિયમિત પૈકી વિદ્યાર્થિનઓનું પરિણામ (Female) – 86.69 ટકા
  • પુનરાવર્તિત પૈકી વિદ્યાર્થિનઓનું પરિણામ (Female) -52.63 ટકા
  • GSOS પૈકી વિદ્યાર્થિનઓનું પરિણઆમ (Female) – 36.19 ટકા

માધ્યમ પ્રમાણે પરિણામ

  • અંગ્રેજી માધ્યમ નિયમિત પરીક્ષાર્થીઓના પરિણામની ટકાવારી – 92.52 ટકા
  • ગુજરાતી માધ્યમના નિમિત પરીક્ષાર્થીઓના પરિણામની ટકાવારી – 36.19 ટકા
  • હિન્દી માધ્યમના નિમિત પરીક્ષાર્થીઓના પરિણાની ટકાવીર – 75.90 ટકા

દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંખ્યા

  1. દિવ્યાંગ પરીક્ષાર્થીઓની સંખ્યા – 4114દિવ્યાંગ સામાન્ય રીતે ઉતીર્ણ પરીક્ષાર્થીઓની સંખ્યા – 161020 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડથી ઉતીર્ણ થનાર દિવ્યાંગ પરીક્ષાર્થીઓની સંખ્યા – 648

માધ્યમ પ્રમાણે પરિણામની ટકાવારી

માધ્યમપરિણામ
ગુજરાતી81.17 ટકા
હિન્દી75.90 ટકા
મરાઠી77.99 ટકા
અંગ્રેજી92.52 ટકા
ઉર્દુ81.00 ટકા
સિંધી88.00 ટકા
ઓરિયા92.41 ટકા

1993થી અત્યાર સુધીનું પરિણામ

  • 1993 – 56.33 ટકા
  • 1994 – 42.81 ટકા
  • 1995 – 50.34 ટકા
  • 1996 – 40.97 ટકા
  • 1997 – 40.17 ટકા
  • 1998 – 45.16 ટકા
  • 1999 – 55.80, જુલાઈ પૂરક – 43.82 ટકા
  • 2000 – 58.70, જુલાઈ પૂરક – 45.672 ટકા
  • 2001 – 68.91, જુલાઈ પૂરક – 41.14 ટકા
  • 2002 – 51.81, જુલાઈ પૂરક – 50.08 ટકા
  • 2003 – 42.97, જુલાઈ પૂરક – 37.30 ટકા
  • 2004 – 52.69, જુલાઈ પૂરક – 31.57 ટકા
  • 2005 – 56.18, જુલાઈ પૂરક – 35.94 ટકા
  • 2006 – 57.71, જુલાઈ પૂરક – 37.49 ટકા
  • 2006 – 31.24 ટકા
  • 2007 – માર્ચ – જૂનું -70.65, જૂનું – 34.00, જુલાઈ પૂરક – 40.82 ટકા
  • 2008 – 63.58 ટકા
  • 2009 – 56.43 ટકા
  • 2010 – 60.81 ટકા
  • 2011 – માર્ચ – 71.06 ટકા, જુલાઈ – 40.09 ટકા
  • 2012 – માર્ચ – 65.12 ટકા, જુલાઈ પૂરક – 46.89 ટકા
  • 2013 – માર્ચ – 65.12 ટકા, જુલાઈ પૂરક – 46.89 ટકા
  • 2014 – માર્ચ – 63.85 ટકા
  • 2015 – માર્ચ – 54.42 ટકા, જુલાઈ પુરક – 14.37 ટકા
  • 2016 – માર્ચ – 67.06 ટકા, જુલાઈ પુરક – 8.43 ટકા
  • 2017 – માર્ચ – 68.24 ટકા, જુલાઈ પુરક – 27.70 ટકા
  • 2018 – માર્ચ – 67.50 ટકા, જુલાઈ પુરક – 15.00 ટકા
  • 2019 – માર્ચ – 66.97 ટકા, જુલાઈ પુરક – 9.35 ટકા
  • 2020 – માર્ચ – 60.64 ટકા, ઓગસ્ટ પુરક – 8.17 ટકા
  • 2021 – માર્ચ – 10.04 ટકા (માસ પ્રમોશન)
  • 2022 – માર્ચ – 65.18 ટકા, જુલાઈ પૂરક – 24.72
  • 2023 – માર્ચ – 64.62 ટકા, જુલાઈ પૂરક – 26.65 ટકા
  • 2024 – માર્ચ – 82.56 ટકા

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment