GPSC ભરતી 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 388 જગ્યા પર ભરતી જાહેર, આ તારીખ સુધી કરી શકશો અરજી

GPSC ભરતી 2023 : ગુજરાત જાહેર સેવા આયોગે મામલતદાર, રાજ્ય વેરા નિરીક્ષક, તાલુકા વિકાસ અધિકારી સેક્શન અધિકારી તેમજ વિવિધ જગ્યાઓ માટે અરજી આમત્રિત કરવામાં આવી.

GPSC ભરતી 2023

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 44/2023-24 થી જાહેરાત ક્રમાંક 52/2023-24 તારીખ 24.08.2023 બપોરના 01:00 વાગ્યાથી તારીખ 08.09.2023 સુધી ઓનલાઈન અરજીઓ માંગવામાં આવે છે.

GPSC ભરતી 2023
GPSC ભરતી 2023

જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમર, ઉમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાના ભરતી નિયમો અને ભરતી પરીક્ષા નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઈટ અને ઓજસની વેબસાઈટ જોવા વિનંતી છે.

પોસ્ટનું નામખાલી જગ્યા
ફિઝીસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ 203
સાયન્ટીફીક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ 206
આસિસ્ટન્ટ ડાયરેક્ટર / રીજીયોનલ ફાયર ઓફિસર, વર્ગ 102
ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ)05
નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી)26
જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)02
નાયબ નિયામક (વિકસતી જાતિ)01
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)98
સેક્શન અધિકારી (સચિવાલય)25
સેક્શન અધિકારી (વિધાનસભા)02
જિલ્લા નિરીક્ષક જમીન દફતર08
નગરપાલિકા મુખ્ય અધિકારી04
સરકારી શ્રમ અધિકારી28
સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.)04
રાજ્ય વેરા અધિકારી67
મામલતદાર12
તાલુકા વિકાસ અધિકારી11
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ – 2 (GWRDC)01
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ – 3 (GWRDC)10
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (GWRDC)27
લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 3 (GWRDC)44
સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ – 3 (GWRDC)02

GPSC ભરતી 2023 શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
ફિઝીસીસ્ટ (પેરામેડીકલ), વર્ગ 2Graduate / PG
સાયન્ટીફીક ઓફિસર (બાયોલોજી જૂથ), વર્ગ 2Graduate / PG
આસિસ્ટન્ટ ડાયરેક્ટર / રીજીયોનલ ફાયર ઓફિસર, વર્ગ 1Graduate
ગુજરાત વહીવટી સેવા (જુનીયર સ્કેલ)Graduate
નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી)Graduate
જીલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)Graduate
નાયબ નિયામક (વિકસતી જાતિ)Graduate
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ)Graduate
સેક્શન અધિકારી (સચિવાલય)Graduate
સેક્શન અધિકારી (વિધાનસભા)Graduate
જિલ્લા નિરીક્ષક જમીન દફતરGraduate
નગરપાલિકા મુખ્ય અધિકારીGraduate
સરકારી શ્રમ અધિકારીGraduate
સમાજ કલ્યાણ અધિકારી (અ.જા.ક.)Graduate
રાજ્ય વેરા અધિકારીGraduate
મામલતદારGraduate
તાલુકા વિકાસ અધિકારીGraduate
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ – 2 (GWRDC)BE/BTech MECH
અધિક મદદનીશ ઈજનેર (યાંત્રિક) વર્ગ – 3 (GWRDC)DIP.MECH/AUTO
અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) (GWRDC)DIP. Civil
લઘુ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ – 3 (GWRDC)As Per ADVT.
સીનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ, વર્ગ – 3 (GWRDC)PG Chemistry

ઉમેદવારોએ અરજી કરતા પહેલા શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે નીચે આપેલું જીપીએસસીનું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

ઓનલાઈન અરજી અહીંથી કરો

GPSC ભરતી 2023 FAQs

GPSC ભરતી 2023 ઓનલાઈન અરજી કરવાની તારીખ કઈ છે?

ઓનલાઈન અરજી 24.08.23 થી શરુ થશે

GPSC ભરતી 2023 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 08.09.23 છે.

GPSC ભરતી 2023 ઓનલાઈન અરજી કરવાની ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે.

ઓનલાઈન અરજી કરવા માટેની ઓફિશ્યલ વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ છે.

આ પણ ખાસ વાંચો:

Aditya L1 : ISRO નું પ્રથમ સૂર્ય મિશન “સૂર્યયાન” આદિત્ય L1, શ્રીહરિકોટા પહોચ્યું સેટેલાઈટ

Trick : શું તમારો ફોન ધીમો ચાર્જ થાય છે તો આ ફીચર્સ કરી દયો ON, પછી થઇ જસે ફાસ્ટ ચાર્જ

કેનેડામાં ભણવા માટે જવું સરળ બન્યું : IELTSમાં 6 બેન્ડની જરૂર નથી, ક્યારથી નિયમ લાગુ થશે? જાણો વિગતવાર માહિતી

Leave a Comment