મેરી માટી મેરા દેશ સર્ટીફીકેટ ડાઉનલોડ કરો અહીંથી

મેરી માટી મેરા દેશ સર્ટીફીકેટ ડાઉનલોડ કરો અહીંથી, શહીદોના સન્માનમાં અભિયાન શરુ કરવામાં આવેલ છે, જેની જાણકારી પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં જણાવી હતી.

મેરી માટી મેરા દેશ સર્ટીફીકેટ

‘મેરી માટી મેરા દેશ’ રાષ્ટ્રની અનેક સિદ્ધિઓની ઉજવણી કરે છે. તેમાં આપણા રાષ્ટ્રની રક્ષા કરનારા ‘વીરોને’ શ્રદ્ધાંજલિ આપવાનો સમાવેશ થાય છે. સમારંભો ગામ, પંચાયત, બ્લોક, શહેરી સ્થાનિક સંસ્થા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવશે.

પ્રધાનમંત્રીશ્રીએ દરેક વ્યક્તિને તેમના હાથમાં માટી સાથે શપથ લેતી સેલ્ફી અપલોડ કરવા અપીલ કરી હતી તેમણે કહ્યું કે, ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ પર દેશભરમાં તિરંગા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ પ્રયાસોથી લોકો તેમની ફરજો, આઝાદીનું મૂલ્ય અને દેશની આઝાદી માટે આપેલા અસંખ્ય બલિદાનોને યાદ કરી શકે તે માટે આ વર્ષે પણ દરેક ઘરમાં તિરંગો ફરકાવવો જોઈએ.

મેરી માટી મેરા દેશ સર્ટીફીકેટ
મેરી માટી મેરા દેશ સર્ટીફીકેટ

મેરી માટી મેરા દેશ સર્ટીફીકેટ ડાઉનલોડ કઈ રીતે કરવું?

  1. સૌ પ્રથમ https://merimaatimeradesh.gov.in/ સાઈટ પર જવાનું રહેશે.
  2. ત્યાર બાદ Take Pledge બટન પર ક્લિક કરો.
  3. હવે જે નવું પેજ ઓપન થયું તેમાં ચાર સ્ટેપ દેખાશે, તેમાં પણ Take Pledge બટન પર ક્લિક કરો.
  4. ત્યારબાદ નવા પેજમાં તમને તમારું નામ, મોબાઈલ નંબર, રાજ્ય અને જીલ્લો સિલેક્ટ કરી સબમિટ બટન પર ક્લિક કરો
  5. હવે તમારો ફોટો અપલોડ કરીને ફરીથી સબમિટ બટન પર ક્લિક કરો.
  6. હવે એજ પેજ માં તમારૂ સર્ટીફીકેટ જનરેટ થશે અને તેને ડાઉનલોડ કરી શકશો.
સર્ટીફીકેટ ડાઉનલોડ માટે અહી ક્લિક કરો

આ પણ ખાસ વાંચો:

લોથલ : વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરીટાઈમ હેરીટેઝ મ્યુઝીયમ લોથલમાં બનશે

ખેડૂતલક્ષી નિર્ણય : ગુજરાત સરકારે જમીનોના કબજાહક્ક માટે લીધો મહત્વનો નિર્ણય

Chandrayaan 3 Video : કેટલે પહોચ્યું ચંદ્રયાન, ટેલીસ્કોપ દ્વારા ઝડપાયેલ નવો વિડીયો આવ્યો સામે

Chandrayaan 3 : ઓનબોર્ડ કેમેરાથી લોન્ચિંગ વિડીયો ઈસરો દ્વારા જાહેર કરાયો

21 thoughts on “મેરી માટી મેરા દેશ સર્ટીફીકેટ ડાઉનલોડ કરો અહીંથી”

Leave a Comment