ચંદ્રયાન 3 Latest Video : ISRO એ લેન્ડર ઈમેજર ઓનબોર્ડ કેમેરા 4 દ્વારા કેપ્ચર કરાયેલ ચંદ્રનો વિડીયો શેર કર્યો

ચંદ્રયાન 3 Latest Video : ISRO એ ચંદ્રયાન 3ના બે લેટેસ્ટ વિડીયો ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યા છે, જે લેન્ડર ઇમેજર ઓનબોર્ડ કેમેરા 4 દ્વારા લેવામાં આવેલ છે.

ચંદ્રયાન 3 Latest Video

હાલ તમને જણાવી દઈએ કે ચંદ્રયાન 3 ના સોફ્ટ લેન્ડીંગને લઈને સમગ્ર દેશમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને દરેક ભારતવાસી પ્રાથના કરી રહ્યો છે કે ભારતનું ચંદ્રયાન 3 સોફ્ટ લેન્ડીંગ કરે, અને દરેક દેશવાસીઓ આતુરતાથી આ ઐતિહાસિક ક્ષણની રાહ જોઇને બેઠા છે. આ સાથે ઈસરો એક નવું અપડેટ આપ્યું છે ઈસરોએ લેન્ડર ઇમેજર ઓનબોર્ડ કેમેરા 4 દ્વારા લેવામાં આવેલ તસ્વીરોનો એક વિડીયો જાહેર કર્યો છે.

આ પણ ખાસ વાંચો:

Chandrayaan 3 Soft Landing LIVE Telecast : ચંદ્રયાન 3 નું સોફ્ટ લેન્ડીંગ જોઈ શકશો લાઇવ

ઈસરોએ પેહલા પણ ટ્વીટર પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ચંદ્રયાન 3 તેના નિર્ધારિત સમય પર ચાલી રહ્યું છે અને તે સારી સ્થિતિમાં છે, એ ઉપરાંત એવું પણ જાણવામાં આવ્યું હતું કે નિયમિત તપાસ ચાલી રહી છે અને કામ સરળતાથી ચાલી રહ્યું છે.

અહી ઉપર આપેલ ઈસરો દ્વારા જે વિડીયો ટ્વીટ કરીને માહિતી આપેલ હતી તેમાં ઓનબોર્ડ કેમેરા દ્વારા અને લેન્ડર દ્વારા નોર્મલ વિડીયો આપેલ છે. તેમાં તમે ચંદ્રનો અદ્ભુત નજારો જોઈ શકશો.

ભારતીય સ્પેસ એજન્સી ઇસરોનું ચંદ્રયાન 3 નું લાઇવ ટેલીકાસ્ટ પણ કરવા જઈ રહી છે, જેના લીધે પૂરું વિશ્વ જોઈ શકશે, રશિયાનું LUNA 25 ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગ કરવામાં નિષ્ફળ રહ્યું છે, એ પછી પુરા વિશ્વની નજર હાલ ભારતના આ સેપ્સ મિશન ચંન્દ્રયાન 3 પર છે.

Chandrayaan 3 Soft Landing LIVE Telecast : ‘સોફ્ટ-લેન્ડિંગ’નું લાઈવ ટેલિકાસ્ટ ISROની વેબસાઈટ, તેની યુટ્યુબ ચેનલ, ઈસરોના ફેસબુક પેજ પર અને DD નેશનલ ટીવી ચેનલ સહિત બહુવિધ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે.

ચંદ્રયાન 3 Latest Video
ચંદ્રયાન 3 Latest Video

આ પણ ખાસ વાંચો:

ઉંમર પ્રમાણે વજન : જાણો ઉંમર પ્રમાણે છોકરા અને છોકરીનું વજન કેટલું હોવું જોઈએ?

સુમુલ ડેરી ભરતી 2023 : સુમુલ ડેરીમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર, 28 ઓગસ્ટ સુધી કરી શકશો અરજી

તલાટી ભરતી 2023 : ગુજરાત સરકાર 3077 તલાટીની ભરતી કરશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહતવપૂર્ણ નિર્ણય

Leave a Comment