Barbie : ગુગલ પર છવાયો બાર્બીનો જાદુ, આ એક શબ્દ લખતાજ થઇ જશે બધુ ગુલાબી

Barbie : હાલ બાર્બી મુવી ખુબજ ટ્રેન્ડમાં છે, આ ફિલ્મ દરેક વ્યક્તિ જોવા ઉત્સુક છે. એવી જ રીતે ગુગુલ પણ પોતાના યુઝર્સને અલગ અલગ રીતે આકર્ષવાનો પ્રયાસ કરતું રહે છે.

Barbie

અહી તમને જણાવી દઈએ હાલમાં બાર્બી ફિલ્મ ખુબજ ચર્ચામાં છે, અને દરેક વ્યક્તિ આ ફિલ્મ જોવા માંગે છે, બાર્બીએ વિશ્વવ્યાપી બોક્સ ઓફીસ ટીકીટ વેચાણમાં $1 બિલિયનનો આકડો વટાવી દીધો છે, જે તેને મહિલા દિગ્દર્શિત કરવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ બની છે.

જેમ આગળ પણ તમને કહ્યું કે ગુગુલ પોતાના યુઝર્સને અલગ અલગ રીતે પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરતુ રહે છે. પછી એ પાણીપુરીની થીમ હોય કે તેહ્વારોની થીમ, હાલ ગુગલે પણ પોતાના પ્લેટફોર્મ પર બાર્બી લખવાથી અલગ જ દેખાઈ છે, વિશ્વાસ ન આવતો હોય તો તમારા ગુગલ પર Barbie લખો અને ત્યાર બાદ ગુગુલની અજાયબી દેખાશે એટલે તમારી આખી સ્ક્રીન ગુલાબી થઇ જશે.

ગુગલ પર બાર્બી થીમ

જયારે તમે Google પર Barbie ટાઇપ કરોછો ત્યારે તે ગુલાબી થઇ જશે પરંતુ જો તમે ઈચ્છો કે તમારી આખી થીમ ગુલાબી હોય તો તમે તે પણ કરી શકો છો, આ માટે તમારે વધારે કઈ કરવાની જરૂર નથી, ફક્ત થોડા સેટિંગસ કરો.

ગૂગલ પર પિંક થીમ કેવી રીતે લાગુ કરવી

જો તમે પણ તમારા Google Chrome પર બાર્બી થીમ લાગુ કરવા માંગો છો, તો તેના માટે તમારે પહેલા Google પર બાર્બી થીમ ટાઈપ કરવી પડશે.

  • ત્યાર બાદ તમને સ્ક્રીનની જમણી બાજુએ એક એડ ટુ ક્રોમ વિકલ્પ દેખાશે આ વિકલ્પ પર ક્લિક કરો.
  • પછી તમે જાદુ જોશો એટલે કે તમારી આખી સ્ક્રીન ગુલાબી થઈ જશે, સર્ચ બારથી લઈને આખી સ્ક્રીન પિંક થઈ જશે.
  • આ ફિલ્મ વોર્નર બ્રધર્સ પિક્ચર્સ માટે મોટી જીત છે,અને તેની અસર ફિલ્મ નિર્માણ પર પડશે. આટલી લોકપ્રિયતા મેળવનાર મહિલા દ્વારા નિર્દેશિત આ પહેલી ફિલ્મ બની છે.

આ પણ ખાસ વાંચો:

Jio Independence Day 2023 Offer : દરરોજ 2.5 જીબી ડેટા સાથે મળશે 5500ના ડિસ્કાઉન્ટનો ફાયદો

કેનેડામાં ભણવા માટે જવું સરળ બન્યું : IELTSમાં 6 બેન્ડની જરૂર નથી, ક્યારથી નિયમ લાગુ થશે? જાણો વિગતવાર માહિતી

Leave a Comment