આજનુ રાશિફળ : 20 જુલાઈ જાણો આજનો દિવસ કેવો રેહશે

આજનુ રાશિફળ : જાણો જ્યોતિષ મુજબ તમારો દિવસ કેવો રેહશે, જાણો તમારા ગ્રહોની આજની સ્થિતી કેવી રેહશે, તેમજતમારો આજનો લકી નંબર, રંગ અને અક્ષર જાણો.

આજનુ રાશિફળ

મેષ (અ.લ.ઈ):

કોઈ કામ બગડવાની સંભવના, તમારે લગ્નોત્તર સબંધોમાં તકેદારી રાખવી તેમજ સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા રેહવાની સંભાવના.

 • અનુકુળ સંખ્યા: 1 અને 8
 • અનુકુળ રંગ: લાલ
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

વૃષભ (બ.વ.ઉ):

આજે પૈસા સબંધિત ખર્ચ રેહવાની અપેક્ષા છે, દિવસ તમારી અપેક્ષાઓ પર ખરો જણાતો નથી. અહંકારથી મતભેદ ઉભો થઇ શકે.

 • અનુકુળ સંખ્યા: 2 અને 7
 • અનુકુળ રંગ: સફેદ
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, બુધવાર અને શનિવાર

મિથુન (ક.છ.ઘ):

ધંધામાં આવક વધવાની શક્યતા, આજે વ્યર્થ ખર્ચ ટાળવો, લોકો પર તેમની વિચારધારાની અસર છોડી શકશે. આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વીતાવશો.

 • અનુકુળ સંખ્યા: 3 અને 6
 • અનુકુળ રંગ: પીળો
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

કર્ક (ડ.હ):

પરિવાર સાથે આજનો દિવસ આનંદમય રહે, વિવાદોમાં પડવાને બદલે તેનાથી દુર રેહવું, મિત્રો દ્વારા સારા સમાચાર મળી રહે.

 • અનુકુળ સંખ્યા: 4
 • અનુકુળ રંગ: દૂધિયું
 • રાશિ સ્વામી: ચંદ્ર
 • રાશિ અનુકુળ દિવસ: સોમવાર, મંગળવાર અને ગુરુવાર

સિંહ (મ.ટ):

આવકના નવા સ્ત્રોત ખુલી શકે, તમે જુના દેવામાંથી મુક્ત થઇ શકો, આજે કોઈ ઈચ્છા પૂરી થઇ શકે. કોઈ સારા સમાચાર મળી શકે.

 • અનુકુળ સંખ્યા: 5
 • અનુકુળ રંગ: સોનેરી
 • રાશિ સ્વામી: સૂર્ય
 • રાશિ અનુકુળ દિવસ: રવિવાર, મંગળવાર અને ગુરુવાર

કન્યા (પ.ઠ.ણ):

વેપારમાં વ્યસ્તતા વધારે રહી શકે છે, વ્યપારીઓએ કોઈ પણ નવી ડીલ કરતા પહેલા કાળજી અને તપાસ કરવી જોઈએ. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, અને ખાવા પીવામાં વિશેષ ધ્યાન આપવું.

 • અનુકુળ સંખ્યા: 3 અને 8
 • અનુકુળ રંગ: લીલા
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

તુલા (ર.ત):

ધન પ્રાપ્તિનો યોગ બને છે, સંપૂર્ણ વફાદારી સાથે સબંધો જાળવી રાખવાનો પ્રયાસ કરો, મિત્રો તથા કુટુંબીજનો તમારી સમસ્યાને સમજશે અને તેને દુર કરવાનો પ્રયાસ કરશે.

 • અનુકુળ સંખ્યા: 2 અને 7
 • અનુકુળ રંગ: સફેદ
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, શનિવાર અને બુધવાર

વૃશ્ચિક (ન.ય):

સ્વથ્યમાં ખાસ ધ્યાન રાખવું, અધૂરા કાર્ય પૂર્ણ થતા જણાય, નવા કામો શરુ કરી શકો છો, પરિવારને લઈને સંજોગો જોક ભાવુક રહી શકો.

 • અનુકુળ સંખ્યા: 1 અને 8
 • અનુકુળ રંગ: લાલ
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ અનુકુળ દિવસો: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

ધન (ભ,ધ,ફ,ઢ):

વિદ્યાર્થીઓ માટે દિવસ ખુબજ સારો રેહશે, તમારા સપના સાકાર થતા જણાય, વ્યર્થ મુસાફરી ટાળવી જોઈએ, આર્થિક લાભની તક મળી શકે.

 • અનુકુળ સંખ્યા: 9 અને 12
 • અનુકુળ રંગ: પીળો
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ અનુકુળ દિવસો:ગુરુવાર અને રવિવાર

મકર (ખ,જ):

કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પેહલા તમારા શ્રેષ્ઠ મિત્ર તથા પરિવારની સલાહ લેવી, નવા કામ બાબતે ધ્યાન રાખવું, ખોટું બોલવાનું ટાળવું જોઈએ.

 • અનુકુળ સંખ્યા: 10 અને 11
 • અનુકુળ રંગ: વાદળ
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ અનુકુળ દિવસ: શનિવાર, બુધવાર અને શુક્રવાર

કુંભ (ગ, શ,ષ)

કાર્ય ક્ષેત્રમાં સમૃદ્ધિનું વાતાવરણ રહે, સબંધોમાં મતભેદ થઇ શકે, પ્રેમમાં નિરાશા અનુભવી શકો, સ્વાસ્થ્ય સમસ્યાનો ઉકેલ મળવાની શક્યતા.

 • અનુકુળ સંખ્યા: 10 અને 11
 • અનુકુળ રંગ: વાદળી
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

મીન (દ,ચ,ઝ,થ):

વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી, ધાર્મિક કાર્યમાં તમારી રૂચી વધશે, આજે વ્યાપારક્ષેત્રે અનુકુળ રહે, વિરોધીઓથી સાવધાન રેહવું.

 • અનુકુળ સંખ્યા: 9 અને 12
 • અનુકુળ રંગ: પીળો
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ અનુકુળ દિવસ: ગુરુવાર, સોમવાર અને મંગળવાર

આ પણ ખાસ વાંચો:

Chandrayaan 3 : ઓનબોર્ડ કેમેરાથી લોન્ચિંગ વિડીયો ઈસરો દ્વારા જાહેર કરાયો

TMKOC : શું 6 વર્ષ બાદ દયાભાભીની શોમાં થશે વાપસી! સુંદરે આપ્યા ગુડ ન્યુઝ

Vitamin B12 ની ઉણપ : આ 5 શાકભાજી ખાવાનું શરુ કરી દયો તરત મળશે રાહત

Leave a Comment