31 જુલાઈ આજનું રાશિફળ : આ રાશિ જાતકોને આવકના સ્ત્રોત વધશે

આજનું રાશિફળ : આજનું પંચાંગ તારીખ – 31 જુલાઈ 2023, સોમવાર. તિથી – તેરસ. નક્ષત્ર – પૂર્વાષાઢા , યોગ – વિષ્કંભ, કરણ – તૈતિલ, સૂર્ય રાશી – કર્ક. ચંદ્ર રાશી – ધનુ.

આજનું રાશિફળ

મેષ (અ.લ.ઈ):

તમારી પાસે ઘણું કામ હશે, આજે કોઈને ઉધાર કે ઉછીના આપવાથી દુર રેહવું, વિધાર્થીઓનું ધ્યાન અભ્યાસ પર રેહશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો.

 • અનુકુળ સંખ્યા: 7
 • અનુકુળ રંગ: ગુલાબી
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

વૃષભ (બ.વ.ઉ):

તમારે તમારી ભૂલોમાંથી શીખવું જોઈએ, તમારે કોઈ મહત્વપૂર્ણ કામમાં વધુ ને વધુ પૈસા ખર્ચવા પડી શકે, ધીરજ અને સંયમથી કામ લેવું.

 • અનુકુળ સંખ્યા: 4
 • અનુકુળ રંગ: પીળો
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, બુધવાર અને શનિવાર

મિથુન (ક.છ.ઘ):

દિવસ દરમિયાન ઉતાર ચઢાવ આવશે, તમારી મહત્વકાંક્ષાઓ પૂરી થતી જણાશે, પરિવારમાં આજે આનંદમય દિવસ રહેશે, નવો ધંધો શરુ કરવામાં સરળતા રહેશે, વિચારો સકારાત્મક રાખો.

 • અનુકુળ સંખ્યા: 8
 • અનુકુળ રંગ: લાલ
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

કર્ક (ડ.હ):

વ્યવસાયમાં વર્તમાનમાં નવી ટેકનોલોજીથી વાકેફ રેહવું, ભાવુક થઈને કોઈ નિર્ણય ના લેવો, સ્વાસ્થ્યમાં થોડી નબળાઈ આવવાની સંભાવના છે. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

 • અનુકુળ સંખ્યા: 2
 • અનુકુળ રંગ: જાંબલી
 • રાશિ સ્વામી: ચંદ્ર
 • રાશિ અનુકુળ દિવસ: સોમવાર, મંગળવાર અને ગુરુવાર

સિંહ (મ.ટ):

વ્યવસાયિક બાબતો માટે સારો સમય છે, આવકના સ્ત્રોત વધતા જણાય છે, શંકાસ્પદ સ્વભાવથી નુકસાન થઇ શકે, તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો.

 • અનુકુળ સંખ્યા: 6
 • અનુકુળ રંગ: વાદળી
 • રાશિ સ્વામી: સૂર્ય
 • રાશિ અનુકુળ દિવસ: રવિવાર, મંગળવાર અને ગુરુવાર

કન્યા (પ.ઠ.ણ):

ધંધામાં કામનો બોજ રહેશે પણ તેના પૂરતા પરિણામો મળી રહેશે, લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી શકે, તમારે કોઈ વ્યર્થ યાત્રા કરવી પડી શકે છે. ખોટા કાર્યો તરફ ઝુકાવ થઇ શકે.

 • અનુકુળ સંખ્યા: 9
 • અનુકુળ રંગ: પીળો
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

તુલા (ર.ત):

તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે, તમેન તમારી મેહનતનું ફળ મળશે, રૂચી પ્રમાણે કામ મળવાથી સંતોષ થશે, આવકના સ્ત્રોત પણ વધવાની સંભાવના છે.

 • અનુકુળ સંખ્યા: 5
 • અનુકુળ રંગ: કેસરી
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, શનિવાર અને બુધવાર

વૃશ્ચિક (ન.ય):

પારિવારિક વ્યવસાયમાં લીધેલા નિર્ણયોથી ઘણો ફાયદો થશે, તમારા જીવનધોરણને સુધારવાનો પ્રયાસ કરો, પ્રેમ સબંધોમાં સમાધાન કરવું પડે, આજે સફળતા મેળવવાનો દિવસ છે.

 • અનુકુળ સંખ્યા: 7
 • અનુકુળ રંગ: સફેદ
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ અનુકુળ દિવસો: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

આ પણ ખાસ વાંચો:

“મેરી માટી મેરા દેશ” : શહીદોના સન્માનમાં અભિયાન શરુ કરાશે

ખેડૂતલક્ષી નિર્ણય : ગુજરાત સરકારે જમીનોના કબજાહક્ક માટે લીધો મહત્વનો નિર્ણય

Taali ટીઝર લોન્ચ : સુષ્મિતા સેન ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ શ્રીગૌરી સાવંતની ભૂમિકા ભજવી

ISRO Satellite Launch Video : ISROએ લોન્ચ કર્યા સિંગાપુરના 6 સેટેલાઇટ્સ, જુઓ ઓનબોર્ડ વ્યુ વિડીયો

ધન (ભ,ધ,ફ,ઢ):

નવી યોજનાઓ તૈયાર કરી શકો, વડીલોના આશીર્વાદથી કામમાં સફળતા મળી શકે, વેપાર ક્ષેત્રમાં મોટી સફળતા મળી શકે, પૈસા બાબતોમાં કોઈપણ પ્રકારનું સમાધાન ન કરો.

 • અનુકુળ સંખ્યા: 4
 • અનુકુળ રંગ: સ્કાય બ્લુ
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ અનુકુળ દિવસો:ગુરુવાર અને રવિવાર

મકર (ખ,જ):

આજે તમારી પ્રગતિમાં કોઈપણ અવરોધ દુર થશે, ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ણે અનુસરો, તમારા જીવનસાથી પ્રત્યે તમારો વ્યવહાર સારો રાખો.

 • અનુકુળ સંખ્યા: 1
 • અનુકુળ રંગ: લીલો
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ અનુકુળ દિવસ: શનિવાર, બુધવાર અને શુક્રવાર

કુંભ (ગ, શ,ષ)

મિત્રો સાથે ફરવાથી સમયનો વ્યય થશે, આજનો દિવસ વધુ પડતી દોડધામનો રહેશે, ધંધાકીય બાબતોમાં ધ્યાન રાખવું જેથી વ્યપારમાં લાભ થઇ શકે,

 • અનુકુળ સંખ્યા: 3
 • અનુકુળ રંગ: બદામી
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

મીન (દ,ચ,ઝ,થ):

તમારી કાર્ય પદ્ધતિ ગુપ્ત રાખો, પ્રેમ સબંધોમાં નિકટતા આવશે, જીવનસાથી સાથે સબંધ વધુ મજબુત બને, વ્યવસાયિક કાર્યોમાં થોડો વિલંબ થતો જણાય, વધુ પડતો તણાવ લેવાનું ટાળો.

 • અનુકુળ સંખ્યા: 8
 • અનુકુળ રંગ: નારંગી
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ અનુકુળ દિવસ: ગુરુવાર, સોમવાર અને મંગળવાર
31 જુલાઈ આજનું રાશિફળ
31 જુલાઈ આજનું રાશિફળ

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujaratiTak.com આની પુષ્ટિ કરતુ નથી.

Leave a Comment