આજનું રાશી ફળ 21 જુલાઈ : આ રાશિના જાતકોને આજે શકે છે ધન લાભ

આજનું રાશી ફળ 21 જુલાઈ : આજે વિનાયક ચતુર્થી છે સાથે સિદ્ધિ યોગ છે, જાણો જ્યોતિષ મુજબ તમારો દિવસ કેવો રેહશે, જાણો તમારા ગ્રહોની આજની સ્થિતી કેવી રેહશે, તેમજતમારો આજનો લકી નંબરરંગ અને અક્ષર જાણો.

આજનું રાશી ફળ 21 જુલાઈ

મેષ (અ.લ.ઈ):

આજે નવા કાર્યો થાય એવી સંભાવના છે, આજે બ્ચાવેલું ધન કામ આવી શકે, તમારૂ સન્માન વધી શકે, વરિષ્ઠ લોકોની સલાહ તમારા માટે ફાયદા કારક રહી શકે. આજે શ્રી ગણેશજીની પૂજા કરવી.

 • અનુકુળ સંખ્યા: 1 અને 8
 • શુભ રંગ: લાલ
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

વૃષભ (બ.વ.ઉ):

તમને આજે આત્મવિસ્વાસનો અભાવ જણાઈ શકે, દિવસની શરૂઆત ખુબ જ શુભ રહે, વેપારમાં તમને ઘણો સારો ફાયદો થઇ શકે, બહારનો ખોરાક ખાવાનું ટાળો. આજે શ્રી ગણેશ મંદિરે લીલી વસ્તુનું દાન કરવું.

 • અનુકુળ સંખ્યા: 2 અને 7
 • શુભ રંગ: ક્રીમ
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, બુધવાર અને શનિવાર

મિથુન (ક.છ.ઘ):

આજે ઓચિંતા કોઈ શુભ વસ્તુની ખરીદી થાય, અધૂરા કર્યો સમયસર પુરા કરશો, જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે, તમેન કોઈ સારા સમાચાર મળી શકે. આજે ગણેશ મંદિરે મગની દાળની ખીચડીનું કરવું.

 • અનુકુળ સંખ્યા: 3 અને 6
 • શુભ રંગ રંગ: વાદળી
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

કર્ક (ડ.હ):

વિરોધીઓની ગતિવિધિઓને અવગણશો નહિ, આજે વેપારમાં મોટા કરાર કરવા માટે શુભ દિવસ છે. આજે કોઈ મોટી ભેટ મળી શકે છે. આજે શ્રી ગણેશજીને દુર્વાની 11 ગાઠ અર્પણ કરવી.

 • અનુકુળ સંખ્યા: 4
 • શુભ રંગ: રાતો
 • રાશિ સ્વામી: ચંદ્ર
 • રાશિ અનુકુળ દિવસ: સોમવાર, મંગળવાર અને ગુરુવાર

સિંહ (મ.ટ):

કાયદાકીય બાબતોમાં બેદરકાર ન રહો, આજે લગ્ન યોગ પ્રબળ બને છે, પ્રેમ સબંધોમાં વધારો થાય, આજનો દિવસ આનંદમય રહે. આજે શ્રી ગણેશજીને સિંદુર અર્પણ કરવું.

 • અનુકુળ સંખ્યા: 5
 • શુભ રંગ: કેસરી
 • રાશિ સ્વામી: સૂર્ય
 • રાશિ અનુકુળ દિવસ: રવિવાર, મંગળવાર અને ગુરુવાર

કન્યા (પ.ઠ.ણ):

અજાણ્યોઓ પર વધારે વિશ્વાસ ણ કરો, આજે સંતાન દ્વારા લાભ થઇ શકે, તમારો આત્મવિશ્વાસ વધશે, ખર્ચ પર નિયંત્રણ રાખો, આજે શ્રી ગણેશ પંચરત્ન સ્ત્રોતનો પાઠ કરવો.

 • અનુકુળ સંખ્યા: 3 અને 8
 • શુભ રંગ: લીલા
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

તુલા (ર.ત):

સામાજિક જીવનમાં સક્રિયતા વધશે, વેપારમાં અચાનક ધનલાભ થશે. આજે કોઈ નવી તક મળી શકે જેથી કોઈ આજે નવી આશા જાગી શકે. શ્રી ગણેશજીને આજે જાસુદનું ફૂલ અર્પણ કરવું.

 • અનુકુળ સંખ્યા: 2 અને 7
 • શુભ રંગ: સોનેરી
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, શનિવાર અને બુધવાર

વૃશ્ચિક (ન.ય):

પ્રેમ સબંધોને લઈને ભાવુક થઇ શકો, નાણાકીય લાભની નવી તકો મળશે, આજે તમને માતા – પિતાથી ધન લાભ થઇ શકે, આજે સમયનો સદ ઉપયોગ કરવો, આજે શ્રી ગણેશ મંદિરની ત્રણ પ્રદક્ષિણા કરવી.

 • અનુકુળ સંખ્યા: 1 અને 8
 • શુભ રંગ: રાતો
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ અનુકુળ દિવસો: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

આ પણ ખાસ વાંચો:

PM કિસાન 14માં હપ્તાની તારીખ થઇ જાહેર, આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા

Asia Cup 2023 Schedule : એશિયા કપ 2023 કાર્યક્રમ જાહેર, 2 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ

TMKOC : શું 6 વર્ષ બાદ દયાભાભીની શોમાં થશે વાપસી! સુંદરે આપ્યા ગુડ ન્યુઝ

ધન (ભ,ધ,ફ,ઢ):

ધાર્મિક કાર્યોમાં આજે તમારી રૂચી વધશે, વિદ્યાર્થીઓ માટે સુભ દિવસ નથી, આજે તમને ટેન્શનમાંથી મુક્તિ મળી શકે, આજે તમારી મેહનત રંગ લાવી શકે, આજે ગણેશજીની ઘી – ગોળ અર્પણ કરવા.

 • અનુકુળ સંખ્યા: 9 અને 12
 • શુભ રંગ: કાળો
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ અનુકુળ દિવસો:ગુરુવાર અને રવિવાર

મકર (ખ,જ):

સરકારી નોકરી કરતા લોકો માટે સારો દિવસ છે, આજે જમીન મકાન માટે ઉત્તમ દિવસ જણાય, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, આજે 11 સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ કરવો.

 • અનુકુળ સંખ્યા: 10 અને 11
 • શુભ રંગ: લાલ
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ અનુકુળ દિવસ: શનિવાર, બુધવાર અને શુક્રવાર

કુંભ (ગ, શ,ષ)

ધન કમાવવાની આજે નવી તકો મળશે, પ્રભાવશાળી લોકો સાથે તમારા સબંધો મધુર રેહશે, આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, આજે ગણેશજીને સિંદુર યુક્ત ચોખ અર્પણ કરવા.

 • અનુકુળ સંખ્યા: 10 અને 11
 • શુભ રંગ: વાદળી
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

મીન (દ,ચ,ઝ,થ):

આજે તમારો દિવસ ખુબ જ શુભ રેહ્વાનો છે, નિર્માણ કાર્યમાં પ્રગતિ થતી જણાય, સ્વાસ્થ્ય જાળવવું, આજે લાગણીમાં આવીને કોઈ કાર્ય કરવું નહિ. આજે ગણેશજીને ગોળના લાડુનો ભોગ અર્પણ કરવો.

 • અનુકુળ સંખ્યા: 9 અને 12
 • શુભ રંગ: કેસરી
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ અનુકુળ દિવસ: ગુરુવાર, સોમવાર અને મંગળવાર

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujaratiTak.com આની પુષ્ટિ કરતુ નથી.

Leave a Comment