આજનું રાશિફળ : આ રાશી જાતકોને આજે વ્યપારમાં થઇ શકે છે લાભ

આજનું રાશિફળ : આજનું પંચાંગ તારીખ – 02 ઓગસ્ટ 2023, બુધવાર. તિથી – પડવો. નક્ષત્ર – શ્રવણ , યોગ – આયુષ્માન, કરણ – બાલવ, સૂર્ય રાશી – કર્ક, ચંદ્ર રાશિ – મકર.

આજનું રાશિફળ

મેષ (અ.લ.ઈ):

આજે તમે મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચામાં જોડાઈ શકો છો. વેપારમાં થોડી સ્થિતિ સુધરતી જણાશે, તમેન સહકર્મી પાસેથી મદદ મળી શકે, આજે તમે નિરાંત અનુભવી શકો તમેજ પરિવારમાં સુમેળ ભર્યું વાતાવરણ જળવાઈ રહે.

 • અનુકુળ સંખ્યા: 1 અને 8
 • અનુકુળ રંગ: લાલ
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ તત્વ : અગ્નિ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

વૃષભ (બ.વ.ઉ):

તમારી અંદર નવી ઉર્જાનો સંચાર થઇ શકે, સખત મહેનત પછી જ તમને સફળતા મળશે, પ્રયાસ કરતા રેહવું, ભવિષ્ય માટે યોજના બનાવી શકો, જરૂરિયાત કરતા વધુ પૈસા ખર્ચ કરવા નહિ, તમારા ગુસ્સા પર કાબુ રાખવો. આજે તમે ભીડ ભાડ વાળી જગ્યાએ રેહવાનું ટાળો.

 • અનુકુળ સંખ્યા: 2 અને 7
 • અનુકુળ રંગ: સફેદ
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ તત્વ : પૃથ્વી
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, બુધવાર અને શનિવાર

મિથુન (ક.છ.ઘ):

તમારી નજીકના કોઈ વ્યક્તિ દ્વારા આવકનો સ્ત્રોત ઉભો થઇ શકે, તમારી યોજનાઓ વિષે અન્ય લોકોને જણાવવાનું ટાળવું જોઈએ, ધીરજનો અભાવ મહત્વની તકો ગુમાવી શકે છે, તમારી વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે, બાળકોના ઉછેર પર ધ્યાન આપવું જરૂરી.

 • અનુકુળ સંખ્યા: 3 અને 6
 • અનુકુળ રંગ: પીળો
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ તત્વ : વાયુ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

કર્ક (ડ.હ):

આજે નવી વસ્તુ ખરીદી શકો છો, પ્રેમ સબંધોમાં ઉગ્રતા વધશે, આજે કોઈ જુનુ દેવું ચૂકવી શકો છો, વેપારીઓ માટે આજે ખુબજ દિવસ સારો છે. તમારી આશાઓ આજે ફૂલની જેમ ખીલી શકે છે.

 • અનુકુળ સંખ્યા: 4
 • અનુકુળ રંગ: દૂધિયું
 • રાશિ સ્વામી: ચંદ્ર
 • રાશિ તત્વ: જળ
 • રાશિ અનુકુળ દિવસ: સોમવાર, મંગળવાર અને ગુરુવાર

સિંહ (મ.ટ):

નવી વ્યપારી ભાગીદારી બનવાની શક્યતાઓ છે, પારિવારિક વ્યક્તિઓ સાથે વાદ વિવાદ કરવાનું ટાળવું જોઈએ, સ્વાસ્થ્ય સબંધિત ધ્યાન રાખવું, આજના દિવસે વ્યર્થ કામોમાં સમય કાઢવાથી બચવુ.

 • અનુકુળ સંખ્યા: 5
 • અનુકુળ રંગ: સોનેરી
 • રાશિ સ્વામી: સૂર્ય
 • રાશિ તત્વ: અગ્નિ
 • રાશિ અનુકુળ દિવસ: રવિવાર, મંગળવાર અને ગુરુવાર

કન્યા (પ.ઠ.ણ):

આજે જુના મિત્રોને મળવાનું થાય, કામના સ્થળે અને ઘેર દબાણ તમે અનુભવી શકો, તમારી કાર્યક્ષમતામાં વધારો થશે, પરિવાર સાથે આનંદથી ભરપુર સમય પસાર થશે, માનસિક તણાવ અને મુઝવણ થઇ શકે. વ્યપાર ધંધા સામાન્ય રહે.

 • અનુકુળ સંખ્યા: 3 અને 8
 • અનુકુળ રંગ: લીલો
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ તત્વ: પૃથ્વી
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

તુલા (ર.ત):

આજે તમે નવો ધંધો શરુ કરી શકો છો, સ્વાસ્થ્ય સબંધી સમસ્યા ઉભી થઇ શકે, તમે કોઈ લાંબા ગાળાની યોજનાઓ બનાવી શકો, કોઈ ને પૂછ્યા વગર અભિપ્રાય આપવાનું ટાળો. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ રહેશે.

 • અનુકુળ સંખ્યા: 2 અને 7
 • અનુકુળ રંગ: સફેદ
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ તત્વ: વાયુ
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, શનિવાર અને બુધવાર

વૃશ્ચિક (ન.ય):

નાણાકીય જીવન માં આજે ખુશહાલી રહેશે, આજે તમે ખુબજ વ્યસ્ત રેહશો, આજે કોઈ જટિલ બાબતોને ઉકેલવાનો પ્રયાસ કરશો. જીવનસાથીની સલાહ તમારા માટે ખુબજ ઉપયોગી સાબિત થઇ શકે. અચાનક નાણાકીય લાભ મળી શકે.

 • અનુકુળ સંખ્યા: 1 અને 8
 • અનુકુળ રંગ: લાલ
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ તત્વ: જળ
 • રાશિ અનુકુળ દિવસો: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

આ પણ ખાસ વાંચો:

સિગ્નેચર બ્રીજ : PM MODI ના ડ્રીમ પ્રોજેક્ટ ઓખા – બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજની 92 કામગીરી પૂર્ણ

IBPS Bharti 2023 : IBPS દ્વારા 3000 થી વધુ જગ્યાઓ પર ભરતી બહાર પાડી, જાણો સંપૂર્ણ વિગત

KBC 15 : દર્શકોની આતુરતાનો અંત, “કોન બનેગા કરોડપતિ” ની 15મી સીઝન શરુ થવા જઈ રહી છે

Chandrayaan 3 : ચંદ્રયાન 3 પૃથ્વીની કક્ષા છોડી, હવે 5 ઓગષ્ટ મહત્વનો દિવસ

ધન (ભ,ધ,ફ,ઢ):

તમારા આત્મવિશ્વાસમાં આજે ઉણપ આવી શકે, તણાવ તમારા પર હાવી થઇ શકે, આજે કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ, સાવ્સ્થ્ય સબંધી સમસ્યા આવી શકે, નાણાકીય બાબતોમાં બેદરકારી ન રાખો, પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.

 • અનુકુળ સંખ્યા: 9 અને 12
 • અનુકુળ રંગ: પીળો
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ તત્વ: અગ્નિ
 • રાશિ અનુકુળ દિવસો:ગુરુવાર અને રવિવાર

મકર (ખ,જ):

આજે કોઈ નવી મિલકત ખરીદી શકો છો, બધા કામ સમયસર પુરા થતા જણાય, જુના મિત્રો અથવા સબંધીઓ તરફથી અપેક્ષિત મદદ મળી શકે. નવો ધંધો શરુ કરવાની તકો બની રહી છે.

 • અનુકુળ સંખ્યા: 10 અને 11
 • અનુકુળ રંગ: વાદળી
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ તત્વ: પૃથ્વી
 • રાશિ અનુકુળ દિવસ: શનિવાર, બુધવાર અને શુક્રવાર

કુંભ (ગ, શ,ષ)

ઘણી બધી વસ્તુઓ એક સાથે કરવાની થાય, બાળકોમાં આજે ગર્વની લાગણી રહે, મિત્રો તેમજ સબંધીઓ પર આંધળો વિશ્વાસ ન કરવો, માનસિક અશાંતિના કારણે એકાગ્રતાનો અભાવ રહે.

 • અનુકુળ સંખ્યા: 10 અને 11
 • અનુકુળ રંગ: વાદળી
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ તત્વ: વાયુ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

મીન (દ,ચ,ઝ,થ):

આજે ભાગીદારીના વ્યવસાયમાં વિશેષ પ્રગતિની સંભાવના છે, યુવાનોને પ્રેમ પ્રસ્તાવ મળી શકે, વૈવાહિક જીવન સુમેળ ભર્યું રહે, જોખમી રોકાણ નફાકારક સાબિત થઇ શકે છે.

 • અનુકુળ સંખ્યા: 9 અને 12
 • અનુકુળ રંગ: નારંગી
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ તત્વ: જળ
 • રાશિ અનુકુળ દિવસ: ગુરુવાર, સોમવાર અને મંગળવાર
આજનું રાશિફળ
આજનું રાશિફળ

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujaratiTak.com આની પુષ્ટિ કરતુ નથી.

Leave a Comment