10 પાસ સરકારી નોકરી : ભારતીય નૌકાદળ દ્વારા મંગાવાઈ અરજીઓ

10 પાસ સરકારી નોકરી : 10 પાસ ઉમેદવાર માટે ખુશીના સમાચાર, ભારતીય નૌકાદળ દ્વારા ટોટલ 362 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે, ઉમેદવાર 26 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

10 પાસ સરકારી નોકરી

સરકારી ભરતી : ભારતીય નૌકાદળ દ્વારા ધોરણ 10 પાસ માટે ખાસ વેકેન્સી 362 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી. જો તમે ધોરણ 10 પાસ હોવ અને સરકારી નોકરી મેળવવા માંગતા હોય તો તમારા માટે સારા સમાચાર મળી રહ્યા છે. કારણકે ભરતીય નૌકાદળ વિવિધ પદો પર ભરતી કરી રહી છે. આ માટેની સત્તાવાર જાહેરાત 21 ઓગષ્ટના ના રોજ જાહેર કરવામાં આવી છે, જેની ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 26 ઓગ્સ્ષ્ટથી શરુઆત થઇ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર 2023 છે.

પોસ્ટ: નૌકાદળની આ ભરતીમાં Tradesman (ટ્રેડસમેન)ની ટોટલ 362 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

લાયકાત: આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.

વય મર્યાદા: આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉમર 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જોકે આરક્ષિત કેટેગરીના ઉમેદવારો માટે તેમાં વિવિધ છૂટ આપવામાં આવી છે. જે તમે અહી આપેલી સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.

10 પાસ સરકારી નોકરી
10 પાસ સરકારી નોકરી

પસંદગી પ્રક્રિયા: પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ લેખિત પરીક્ષા પાસ કરવાની રહેશે. જેમાં 100 માર્ક્સનું પેપર રહેશે.

સત્તાવાર જાહેરાત અહીંથી વાંચો

નોંધ: શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી ફી વગેરેની વિસ્તૃત માહિતી માટે જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.

ઓનલાઈન અરજી અહીંથી કરો

ભારતીય નૌકાદળ ભરતી 2023 FAQs:

ભારતીય નૌકાદળ ભરતી 2023 માટે ઓફીશ્યલ વેબસાઈટ કઈ છે ?

ઓફીશ્યલ વેબસાઈટ https://karmic.andaman.gov.in/HQANC છે.

ભારતીય નૌકાદળ ભરતી 2023 ઓનલાઈન ફોર્મ ક્યારથી શરુ થશે?

ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 26 ઓગ્સ્ષ્ટથી શરુઆત થશે.

ભારતીય નૌકાદળ ભરતી 2023 ઓનલાઈન ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ કઈ છે?

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર 2023 છે.

આ પણ ખાસ વાંચો:

Chandrayaan 3 Rover New Video : પ્રજ્ઞાન રોવર શિવશક્તિ પોઈન્ટ પાસે ફરી રહ્યું છે ISRO શેર કર્યો નવો વિડીયો

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2023 : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 738 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી

Jio Plan : Jio ના ગ્રાહકોને મોટો ઝટકો, કંપનીએ બંધ કર્યો આ સસ્તો પ્લાન

3 thoughts on “10 પાસ સરકારી નોકરી : ભારતીય નૌકાદળ દ્વારા મંગાવાઈ અરજીઓ”

Leave a Comment