આજનું રાશિફળ : આ રાશિ જાતકોને સારા સમાચાર મળવાની સંભાવના

આજનું રાશિફળ : આજનું પંચાંગ તારીખ – 04 ઓગસ્ટ 2023, શુક્રવાર. તિથી – વદ ત્રીજ. નક્ષત્ર – શતભિષા, યોગ – શોભન, કરણ – વિષ્ટિ, સૂર્ય રાશી – કર્ક, ચંદ્ર રાશિ – કુંભ.

આજનું રાશિફળ

મેષ (અ.લ.ઈ):

બીમાર લોકોને સ્વાસ્થ્ય લાભ મળી શકે, નિકાસ સબંધિત કામોમાં મોટા સોદા થઇ સકે, મિત્રોના સહયોગથી વેપારમાં મોટા ફાયદો થઇ સકે, ધંધાકીય કાર્યોમાં ઝડપ આવી શકે. બીજાની વાતને મહત્વ આપો, કોઈ પણ જગ્યાએ રોકાણ કરતા પેહલા યોગ્ય માહિતી મેળવી લેવી.

 • અનુકુળ સંખ્યા: 1
 • અનુકુળ રંગ: બદામી
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ તત્વ : અગ્નિ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

વૃષભ (બ.વ.ઉ):

વેપાર માટે આજનો દિવસ ખુબજ અનુકુળ છે. ખર્ચ બાબતે સાવધાની રાખો, તમ્રે એવા પણ ખર્ચ કરવા પડે કે જે તમારા બજેટમાં ન હોય. સરકારી કામકાજની ગુચવણથી દુર રહો. પરિવારમાં ઉજવણીનું વાતાવરણ રહે. સમય અનુસાર તમારી જીવન શૈલીમાં પણ બદલાવ લાવવો જરૂરી.

 • અનુકુળ સંખ્યા: 8
 • અનુકુળ રંગ: વાદળી
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ તત્વ : પૃથ્વી
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, બુધવાર અને શનિવાર

મિથુન (ક.છ.ઘ):

વ્યવસાય – વેપારની પ્રગતી માટે નવા માર્ગો મોકળા થઇ શકે, આર્થિક બાબતોમાં ઘણી સમજદારી દાખવવી પડે, અપેક્ષા કરતા વધારે ધન મળી શકે. વિદેશ યાત્રાના અવરોધ દુર થઇ શકે. લોકો તમારાથી ગુસ્સે થઇ શકે.

 • અનુકુળ સંખ્યા: 3
 • અનુકુળ રંગ: વાદળી
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ તત્વ : વાયુ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

કર્ક (ડ.હ):

પૈસા ના મામલામાં ભૂલ કરી શકો. બાંધકામના કામોમાં ઉતાવળ કરવી નહિ, તમારી તકોને ઓળખો અને તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરો. પરિવારની લાગણી નો અનાદર ન કરો. ધીરજ રાખવી જરૂરી.

 • અનુકુળ સંખ્યા: 7
 • અનુકુળ રંગ: બદામી
 • રાશિ સ્વામી: ચંદ્ર
 • રાશિ તત્વ: જળ
 • રાશિ અનુકુળ દિવસ: સોમવાર, મંગળવાર અને ગુરુવાર

સિંહ (મ.ટ):

આજે તમને વ્યાપારમાં મોટી રકમ મળી શકે છે. અપરણિત લોકોના લગ્ન અંગે જોરશોરથી ચર્ચા થઇ શકે, પરિવારની સુખ – સુવિધાનું ધ્યાન રાખવું. અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે. નાણા સબંધિત કામમાં તમારું ધ્યાન કેન્દ્રિત રાખવું.

 • અનુકુળ સંખ્યા: 9
 • અનુકુળ રંગ: નારંગી
 • રાશિ સ્વામી: સૂર્ય
 • રાશિ તત્વ: અગ્નિ
 • રાશિ અનુકુળ દિવસ: રવિવાર, મંગળવાર અને ગુરુવાર

કન્યા (પ.ઠ.ણ):

આજે લોકો તમારી પ્રત્યે નફરત રાખી શકે, આજે કોઈ પણ પર આંધળો વિશ્વાસ કરતા વિચારવું, તમારા વિચાર તમારા જીવનસાથી સાથે શેર કરવા, જુનું દેણું ચૂકવાઈ શકે. આજે તમારા કેટલાક સપના પુરા થઇ શકે. સ્વાસ્થ્ય સબંધિત બીમારીનું ધ્યાન રાખવું.

 • અનુકુળ સંખ્યા: 4
 • અનુકુળ રંગ: બદામી
 • રાશિ સ્વામી: બુધ
 • રાશિ તત્વ: પૃથ્વી
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

તુલા (ર.ત):

આજનો દિવસ તમારો સામાન્ય રહી શકે, ગુસ્સાને તમારા વ્યક્તિત્વ પર હાવી ન થવા દયો, આજે અનુભવી લોકોની સલાહ લઈને અગત્યના કામ કરવા. તમારી વાણી શૈલીની આજે પ્રસંસા થઇ શકે. દેખાડો કરવાની વૃતિ રાખવી નહિ.

 • અનુકુળ સંખ્યા: 9
 • અનુકુળ રંગ: બદામી
 • રાશિ સ્વામી: શુક્ર
 • રાશિ તત્વ: વાયુ
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, શનિવાર અને બુધવાર

વૃશ્ચિક (ન.ય):

આજે તમે વ્યપાર – ધંધા માં મોટું રોકાણ કરી શકો છો. કાર્યસ્થળ પર તમારી અવગણના થઇ શકે છે. તમારા પરિવારના સભ્યો સાથે તમારો વ્યવહાર સારો રાખવો. ધીરજ અને સંયમથી કામ લેવું. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે વધારે સચેત રેહવું.

 • અનુકુળ સંખ્યા: 2
 • અનુકુળ રંગ: કેસરી
 • રાશિ સ્વામી: મંગળ
 • રાશિ તત્વ: જળ
 • રાશિ અનુકુળ દિવસો: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

આ પણ ખાસ વાંચો:

આઈ ખેડૂત પોર્ટલ : ખેડૂતો 7 ઓગષ્ટથી વિવિધ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકશે

10 પાસ માટે સરકારી નોકરી : ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, જાણો સંપૂર્ણ માહિતી

IBPS Bharti 2023 : IBPS દ્વારા 3000 થી વધુ જગ્યાઓ પર ભરતી બહાર પાડી, જાણો સંપૂર્ણ વિગત

વરસાદથી વિપદા : આશ્લેષા નક્ષત્રમાં વરસાદ કરી શકે, અંબાલાલની ડીપ ડીપ્રેશનવાળી આગાહી

ધન (ભ,ધ,ફ,ઢ):

આજે વ્યવસાયમાં તમારું પ્રદર્શન સારું રહે, નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે, દાનમાં પૈસા ખર્ચ થશે. વિરોધીઓ તમને નુકશાન પહોચાડવાની પ્રયાસ કરી શકે છે. બેદરકારી પણ તમને તમારા લક્ષ્યથી વંચિત રાખી શકે છે.

 • અનુકુળ સંખ્યા: 5
 • અનુકુળ રંગ: કેસરી
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ તત્વ: અગ્નિ
 • રાશિ અનુકુળ દિવસો:ગુરુવાર અને રવિવાર

મકર (ખ,જ):

ઈન્ટરવ્યું વિગેરેમાં આજે સફળતા મળી શકે છે, મહેનતનું સાર્થક પરિણામ મળવાની સંભાવના છે. લોકો માટે તમારું વર્તન આજે મ્શુર રહેશે, આજનો દિવસ તમારા માટે ખુબજ શુભ રેહશે. નવા કાર્યો શરુ કરતા પેહલા સંપૂર્ણ તપાસ કરવી.

 • અનુકુળ સંખ્યા: ૩
 • અનુકુળ રંગ: બદામી
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ તત્વ: પૃથ્વી
 • રાશિ અનુકુળ દિવસ: શનિવાર, બુધવાર અને શુક્રવાર

કુંભ (ગ, શ,ષ)

આજે કોઈને આર્થિક મદદ કરવી પડી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં વધારે ધ્યાન આપવું જરૂરી છે. આજે કોઈ જૂની સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. કઈક નવું શીખવાનું પ્રયાસ કરી શકો છો. ઘરમાં નાની નાની બાબતોમાં જગડો ન થાય તેનું ધ્યાન રાખવું.

 • અનુકુળ સંખ્યા: 5
 • અનુકુળ રંગ: ગુલાબી
 • રાશિ સ્વામી: શનિ
 • રાશિ તત્વ: વાયુ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

મીન (દ,ચ,ઝ,થ):

આજે તમારે કોઈ અપમાનનો સામનો કાવો પડી શકે, બિનજરૂરી મુદ્દાઓમાં ઘરમાં વાદ વિવાદ થઇ શકે, મહત્વપૂર્ણ કાર્યોમાં ઉતાવળ કરવી નહિ. આજે વ્યવસાયિક પ્રવૃતિઓનું આયોજન થઇ શકે.

 • અનુકુળ સંખ્યા: 7
 • અનુકુળ રંગ: સ્કાય બ્લુ
 • રાશિ સ્વામી: બૃહસ્પતિ
 • રાશિ તત્વ: જળ
 • રાશિ અનુકુળ દિવસ: ગુરુવાર, સોમવાર અને મંગળવાર
આજનું રાશિફળ
આજનું રાશિફળ

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujaratiTak.com આની પુષ્ટિ કરતુ નથી.

Leave a Comment